Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८८
सूत्रकृतास्वे संचिन्वन्ति । अथवा तम इव तमः दुःखसमुद्घातेन सदसद्विवेकविनाशकत्वात् । यातनास्थानं तमः । तस्मादेवंभूतां तमसः सकाशात् अन्यतमो यातनास्थानं नरकविशेष प्राप्नुवन्ति । अर्थात् सप्तमनरकपृथिव्यां रौरव महारौरव-काल-सहाकालाऽप्रतिष्ठाननामकं नरकाऽपरपर्यायं दुःखस्थानं यान्ति ।
अयमर्थः-सदसद्विवेकरहितत्वात् तेषां मुखाशातु दुरे भवतु नाम । प्रत्युत एक नरकस्थानं परित्यज्य ततोऽप्यधिकतराऽधिकतमनरकस्थानं यान्ति, नरकचक्रे एव परिभ्रमन्ति । कथं ते तादृशनरकचक्रं नातिवर्तन्ते, तत्राह'मंदा आरंभनिस्सिया' इति । मन्दाः सदसद्विवेकरहिताः, आत्मसाधकप्रत्यरुप महान् अज्ञान का संचय करते हैं । अथवा दुःखो के समूह के कारण सत् असत् के विवेक का विनाशक होने से तम के समान होने के कारण यातना का स्थान तम कहलाता है। अतएव इस प्रकार के तम से दूसरे तम अर्थात यातना के धाम नरक को प्राप्त होते हैं अर्थात सातवीं नरक को पृथ्वी में रोरव, महारौरव काल, महाकाल और अप्रतिष्ठान नामक नरक को प्राप्त होते हैं । __अभिप्राय यह है सत् असत् के विवेक से रहित होने के कारण उनके मुख की आशा तो दूर रही, उलटे एक नरक स्थान को छोड़कर उससे भी अधिकतर और अधिकतम नरकस्थान को प्राप्त होते हैं वे नरक के चक्र में ही घूमते रहते हैं। नरक के चक्र से बाहर क्यों नहीं निकलते हैं ? इसका कारण कहते हैं--वे मन्द अर्थात् सत् असत् के विवेक से रहित हैं और आत्मा પડતા રહે છે. એટલેકે– ફરી ફરીને જ્ઞાનાવરણીય આદિ કર્મ રૂપ અજ્ઞાન સંચય કરતા રહે છે અથવા યાતનાનાં સ્થાનને અહીં ‘તમ રૂપ કહેવામા આવેલ છે, કારણ કે અજ્ઞાનને કારણે સત્ અને વિવેક નષ્ટ થઈ જાય છે યાતનાના સ્થાન એટલે એક એકથી ચડિયાતા નરકધામે આ પ્રકારના નાસ્તિક લકે એક નરકમાંથી બીજા નરકમાં ગમન કર્યા જ કરે છે એક એકથી અધિકતર યાતના જનક નરકમાં ઉત્પન્ન થયા કરે છે એટલે કે સાતમી પૃથ્વીના રૌરવ, મહારૌરવ, કાળ. મહાકાળ અને અપ્રતિષ્ઠાન નામના અત્યંત યાતના જનક નારકાવાસમાં ઉત્પન્ન થાય છે “
આ કથનને ભાવાર્થ એ છેકે સત્ અસતુના વિવેકથી રહિત હોવાને કારણે તેમને સુખપ્રાપ્ત થવાની આશા જ નથી, પરંતુ એક એથી અધિક્તર અને અધિક્તમ યાતનાજનક નરમા ઉત્પન્ન થઈને તેઓ અધિકને અધિક દુખનો જ અનુભવ કર્યા કરે છે તેઓ શા કારણે નરકના ચક્રમાં જ ભમ્યા કરે છે, તેઓ નરમાથી બહાર કેમ નીકળી શક્તા નથી, તેનું કારણ નીચે પ્રમાણે છે. તેઓ મદ બુદ્ધિવાળા છે મત