Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतामो कर्मफलोपभोग करिष्यति । एवमात्मनोऽकर्तृत्वे "अहं जानामि" इत्यादि रूपेण ज्ञान क्रियाऽपि न संपद्येत । एवं सति कृतनाशाकृतागमप्रसंगः केन वारियितुं शक्येत । ततश्च एकेन सम्पादितपापकर्मणा .सर्वोऽपि प्राणी दुःखी संपद्येत । तथा-एकेन संपादितपुण्यकर्मणा सर्वोऽपि मुखी संपद्येत । न चैवं संभवति दृष्टविरोधात् । न चैवं भवति देवदत्तः कर्म करोति, फलं च भवेद् यज्ञदत्तस्य । तत्कुनः ? कर्मफलयोः समानाधिकरण्येनैव कार्यकारणभावस्य व्यवस्थितत्वात् । अन्यथा-दारुच्छिदासंवन्धेऽन्यत्रापि द्वैधीकर्ता । अगर कर्म नहीं है तो कर्मो के अभाव में वह कर्मफल का उपभोग कैसे करेगा ? इस प्रकार आत्मा को अकर्ता मानने पर "मैं जानता हूँ "इत्यादि रूप से ज्ञान क्रिया भी नहीं हो सकेगी। इस प्रकार कृतनाश
और २अकृताभ्यागम दोपों का प्रसंग कौन रोक सकेगा ? ऐसी स्थिति में एक के द्वारा किये हुए पापकर्म से सभी प्राणी दुःखी हो जाएँगे और एक के किये पुण्यकर्म से सव सुखी हो जाएँगे । मगर प्रत्यक्ष विरोध होनेसे ऐसा होना संभव नहीं है । ऐसा तो होता नहीं कि देवदत्त कर्म करे और यज्ञदत्त उसका फल भोगे! क्यों ऐसा नहीं होता? कर्म और फल मे जो कार्यकारणभाव सम्बन्ध है वह समानाधिकरणता के साथ है अर्थात् जो आत्मा कर्म का आदिकरण होता है वही फल का अधिकारण १ किये कर्म का फल न मिलना कृतनाश दोष कहलाता है २ विना किये कर्म का फल मिलना अकृताभ्यागम दोप कहलाता है । તે કમને અભાવે તે કર્મફળને ઉપભોગ કેવી રીતે કરશે આ પ્રકારે આત્માને અર્જા માનવામાં આવે, તે હું જાણુ છુ” ઈત્યાદિ રૂપે જ્ઞાનક્રિયા પણ સંભવી શકે નહીં. આ પ્રકારે કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના બે દને પ્રસંગે ઉપસ્થિત થઈ જશે. (કરેલા કર્મનુ ફળ ન મળવું તેનું નામ “કૃતનાશ દોષ” છે. અકૃત કર્મનું ફળ મળવુ તેનું નામ “અકૃતાભ્યાગમ દોષ” છે) એવી પરિસ્થતિમાં એકના દ્વારા આચરિત પાપકર્મને કારણે સઘળા પ્રાણીઓ દુખી થશે અને એકના દ્વારા આચરિત પુણ્યકર્મ દ્વારા સઘળા જ સુખી થઈ જશે પરંતુ આ વાતમાં તે પ્રત્યક્ષ વિરોધ હોવાથી, એવું બની શકે જ નહી. એવું તો કદી બનતુ નથી કે દેવદત્ત કર્મ કરે અને તે કર્મનું ફળ યજ્ઞદત્ત ભેગવે એવું કેમ સંભવી ન શકે?
કર્મ અને ફલમાં જે કાર્યકારણભાવ રૂપ સ બંધ છે, તે સમાનાધિકરણતાની સાથે જ છે એટલે કે જે આત્મા કર્મના અધિકરણ રૂપ હોય છે, એ જ આત્મા ફળના અધિકરણ