Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १८३ पूर्वकर्मवलात् तथाविधशरीराकारपरिणतभूतसमुदाये शरीरेन्द्रियादिद्वारेण स्वोपार्जितकर्मफलमनुभूय, पुनस्तादृशशरीरनाशे तदनन्तरमात्मापि तेना कारेण विनश्य पर्यायान्तरमादायोत्पद्यते न तु शरीरेण सहैवाऽत्यन्तं विनश्यति तथा च घटे विनष्टे सति घटोपाधिक आकाशो नाशं प्राप्त इव भवन् अपि, पुनः पटावच्छिन्नो भवति, न तु आकाशस्य सर्वथा विनाशः, तथैव एकपर्याय स्य विनाशेऽपि पर्यायोपाधिक आत्मा विनश्यति पर्यायान्तरेणोत्पद्यते । तत्र विशेषणस्य पर्यायस्यैवोत्पादविनाशौ भवतः । न तु पर्यायवतो जीवस्य, तस्या न्वयि द्रव्यतया सर्वदैवावस्थानात् । इति श्रुत्यर्थमज्ञात्वैव ते मन्दाः स्वयं पतन्तोऽन्यानपि पातयन्ति भवार्णवे । तदुक्तम्
होकर अर्थात् विशिष्ट प्रकार के शरीर के आकार में परिणत भूत समुदाय में शरीर इन्द्रिय आदि के द्वारा अपने द्वारा उपार्जित कर्म के फल का भोगकर, पुन: उस शरीर का नाश होने पर आत्मा भी उस आकार से विनष्ट होकर नवीन पर्याय का ग्रहण करके उत्पन्न हो जाता है। शरीर के साथ ही सर्वथा नष्ट नहीं हो जाता । जैसे घटके नष्ट हो जाने पर घट उपाधि वाला अर्थात् घट संबंधी आकाश नष्ट हुआ सरीखा प्रतीत होता है फिर भी वह पटसे युक्त हो जाता है। उसका सर्वथा विनाश नहीं होता। इसी प्रकार एक पर्याय का विनाश होने पर उस पर्याय से विशिष्ट आत्मा का नाश होता है किन्तु दूसरे पर्याय के रूप में उसकी उत्पत्ति हो जाती है। वस्तुतः विशेप पर्याय का ही उत्पाद और विनाश होता है, पर्यायवान् जीव का नहीं। जीव तो
વિશિષ્ટ પ્રકારના શરીર રૂપે પરિણત થઈને-ભૂત સમુદાયમા શરીર ઈન્દ્રિય આદિ દ્વારા, પિતે પૂર્વોપાર્જિત કર્મના ફળને, ભગવે છે ત્યાર બાદ જ્યારે તે શરીરને નાશ થઈ જાય છે, ત્યારે આત્મા પણ તે આકારે રહી શક્તો નથી તેથી તેને તે આકાર નષ્ટ થઈ જાય છે અને નવીન પર્યાયને ગ્રહણ કરીને આત્મા પણ નવી પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. શરીરનો નાશ થવાની સાથે સાથે આત્માને સર્વથા નાશ થઈ જતા નથી ઘડાનો નાશ થતા ઘટ સબ ધી આકાશન થયેલું હોય એવુ લાગે છે, છતા પણ તે પટથી યુકત થઈ જાય છે, તેને સર્વથા વિનાશ થતો નથી એજ પ્રમાણે એક પર્યાયને વિનાશ થતા જ તે પર્યાયથી વિશિષ્ટ આત્માને નાશ થઈ જાય છે, પરંતુ અન્ય પર્યાય રૂપે તેની ઉત્પત્તિ થઈ જાય છે ખરી રીતે તે વિશિષ્ટ પર્યાયને જ ઉત્પાદ અને વિનાશ થાય છે, પર્યાયવાન નો (આત્માનો) ઉત્પાદ અને વિનાશ થતો નથી