Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
१२८
मूत्रनागपत्रे ज्ञानेनाविद्यमानस्य प्रथमज्ञानस्य प्रकाशः स्यात् । न हा विद्यमानोर्थः केनचिदपि प्रत्यक्षीक्रियते अतीतानागतवस्तुविषयकप्रत्यक्षस्यादर्शनादनुभवविरोधाच । तस्मान द्वितीयपक्षोपि विचारपदवीमधिरोहति । अपि च यथा चक्षुरादिकमप्रकाशमानमेवार्थव्यवहारे कारणं न तथा ऽप्रकाशमानस्यैवज्ञानस्यार्थव्यवहारे कारणत्वं स्वातिरिक्तज्ञानोत्पादनहारेण कारणत्वाभावात् , जडपढार्थानां स्वतः परम्परं वा प्रकाशमानत्वासंभवात । ज्ञानमपि न प्रकाशते चेत्तदा किमपि न प्रकाशेतति जगदान्ध्यप्रसंगः स्यात्तथाच लौकिकानामामाणकः “अन्धस्येवान्धलग्नस्य विनिपातः पदे व्यवसाय तो नष्ट हो चुका अनुव्यवसाय, उसके बाद में उत्पन्न हुआ । तो फिर अनुव्यवसाय नष्ट हुए व्यवसाय को कैसे जानेगा ? जो पदार्थ विद्यमान ही नहीं है, उसका कोई प्रत्यक्ष नहीं कर सकता । भूतकालीन
और भविष्यत्कालीन वस्तु का इन्द्रिय प्रत्यक्ष कहीं नहीं देखा जाता । उनका इन्द्रिय प्रत्यक्ष मानना अनुभव से भी विरुद्ध है । अतएव दुसरा पक्ष भी विचार संगत नहीं है। जैसे चक्षु आदि इन्द्रियां स्वयं प्रकाशमान न होती हई भी अर्थव्यवहार में यह घट है इत्यादि व्यवहार में, करण होती है, उसी प्रकार अप्रकाशमान ही ज्ञान अर्थ व्यवहार में कारण नहीं हो सकता । वा अपने से अतिरिक्त ज्ञान को उत्पन्न करने के कारण नहीं हो सकता। जड़ पदार्थ न स्वयं प्रकाशमान हो सकते हैं, और न आपस में एक दूसरे को प्रकाशित कर सकते है । अगर ज्ञान ही प्रकाशित नहीं होता है फिर कोई भी प्रकाशमान नहीं होगा और जगत् अन्धा हो जाएगा । फिर तो यही लोकोक्ति चरितार्थ होगी "अंधे के पिछलग्गू अंधे का पद पद पर पतन होता है। રીતે જાણી શકાય ? જે પદાર્થ વિદ્યમાન જ નથી, તેને કઈ પણ પ્રકારે પ્રત્યક્ષ કરી શકાતો નથી ભૂતકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોને ઈન્દ્રિય પ્રત્યક્ષ કરી શકાતા નથી તેમને ઈન્દ્રિય પ્રત્યક્ષ માનવા, તે વાત અનુભવથી પણ વિરૂદ્ધ જાય છે તે કારણે બીજે પત્ર (વિચાર) પણ સગત નથી
જેવી રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિય સ્વય પ્રકાશમાન ન હોવા છતા પણ અર્થવ્યવહારમાં (આ ઘડે છે, ઈત્યાદિ વ્યવહારમા) કારણભૂત થાય છેએ જ પ્રમાણે અપ્રકાશમાન જ્ઞાન અર્થવ્યવહારમાં કારણભૂત થઈ શકતું નથી તે અન્ય જ્ઞાનને ઉત્પન્ન કરવાને કારણભૂત થઈ શક્ત નથી. જડ પદાર્થો પિતે પ્રકાશમાન પણ હોઈ શકતા નથી અને એકબીજાને પ્રકાશિત પણ કરી શક્તા નથી જે જ્ઞાન જ પ્રકાશવાનું ન હોય, તે અન્ય કઈ પણ વસ્તુ પ્રકાશમાન સભવી શકે નહી, અને જગત આધળુ જ બની જાય એવી પરિસ્થિતિમાં તે આ લેક્તિ જ સાર્થક થાય . (આધળાને જે આધળો દોરે તો,
આધળાનુ પગલેને પગલે પતન થાય છે)