Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ योधिनी टोका श्रृं. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १३६ नित्यत्वयोरेकस्मिन्नात्मनि कथं संभवः नहि शैत्यौष्ण्यधर्मयोः परस्परविरुद्धयो रेकस्मिन्समावेशो दृश्यते समावेशेच विरोधकथैवास्तमियादिति तदेव विरुद्धानां विरुद्धत्वं यत्सहानवस्थायित्वम् इति वाच्यम् अपेक्षाभेदेनोभयोरपि समावेश संभवात् । अयमाशयः यथैकस्मिन्पुरुषे अपेक्षाभेदेन पितृत्वपुत्रत्वश्यालत्वश्वशुरत्व भ्रातृत्वजामातृत्वादिधर्माणां समावेशेपि न विरोधसंभावना तथैकस्मिन्नात्मनिद्रव्यत्वरूपेण नित्यत्वं देव मनुष्यतिर्यपक्ष्यादि पर्यायात्मनाऽनित्यत्वमपि स्यात्तत्र को दोपः । यथावा नैयायिकमते एकस्मिन्नेव घटे घटत्वपृथिवीत्वद्रव्यत्वप्रमेयत्वाद्यनेकधर्माणां समावेशः यथैवैकस्मिन् वृक्षे शाखावच्छेदेन
शंका-स्वभाव से ही परस्पर विरोधी नित्यता और अनित्यता एक ही आत्मा में कैसे रह सकते हैं ? शीतता और उप्णता का जो परस्पर विरुद्ध है, एकही वस्तु में समावेश नहीं देखा जाता । अगर उनका समावेश हो तो विरोध की कथा ही समाप्त हो जाय । एक साथ न रहना ही विरोधी पदार्थों की विरूद्धता कहलाती है ।
समाधान-उपेक्षा के भेद दोनों का समवेश होता है । अभिप्राय यह है कि जैसे एक ही पुरुप में भिन्न भिन्न अपेक्षा से पितृत्व, पुत्रत्व, श्यालत्व (सलापन), श्वसुरत्व, भ्रातृत्व, जामातृत्व आदि धर्मों का समावेश होने में कोई विरोध नहीं है, उसी प्रकार एक ही आत्मा में द्रव्य की अपेक्षा से नित्यता और देव मनुष्य तियेच पक्षी आदि पर्याय की अपेक्षा से अनित्यता हो तो क्या दोप है ? अथवा जैसे नैयायिक मत के अनुसार एक ही घट में घटत्व, पृथित्व, द्रव्यत्व तथा प्रमेयत्व आदि अनेक धर्मों का समावेश
શકા–સ્વભાવથી જ પરસ્પર વિરોધી એવી નિત્યતા અને અનિત્યતા એક જ આત્મામા કેવી રીતે રહી શકે છે જેમ કે શીતતા અને ઉષ્ણતા રૂપ પરસ્પર વિરોધી ગુણોનો સદૂભાવ એક જ વસ્તુમાં સભવી શક્તો નથી જે એક જ વસ્તુમાં તેમને સમાવેશ થતો હોય, તે વીરાધની વાત જ સમાપ્ત થઈ જાય એક સાથે ન રહેવું, તેને જ વિરોધી પદાર્થની વિરૂદ્ધતા કહેવાય છે
સમાધાન–અપેક્ષાના ભેદની અપેક્ષાએ બન્નેને સમાવેશ થઈ શકે છે, જેવી રીતે એક જ પુરૂષમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ પિતૃત્વ, પુત્રત્વ, સાળાપણુ, શ્વસુરત્વ, ભ્રાતૃત્વ, જામાતૃત્વ આદધર્મોનો સમાવેશ થવામાં કઈ પણ મુશ્કેલી રહેતી નથી, એજ પ્રમાણે એકજ આત્મામા દ્રવ્યની અપેક્ષાએ નિત્યતા અને દેવ, મનુષ્ય, તિર્ય ચ આદિ પર્યાની અપેક્ષાઓ અનિયતા માનવામાં શો વાધ છે? અથવા જેવી રીતે તૈયાચિકેના મત પ્રમાણે એક જ ઘડામાં ઘટવ, પૃથ્વીત્વ, દ્રવ્યત્વ તથા પ્રમેયત્વ આદિ અનેક ધર્મોને સમાવેશ થાય છે, અથવા