Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ एकात्मवादनिरूपणम् १४५
एकस्तथा सर्व भूतान्तरात्मा उपाधिना क्रियते भेदरूप इत्यादि एक एवात्मा जीवः भूते भूते प्रत्येकवस्तुनि व्यवस्थितो जीवरूपेण स्थितः तिष्ठति स एव एको जीवः एकधा एकरूपेण बहुधा अनेकरूपेण देवदत्तगंगदनादिभेदेन दृश्यते, जलचन्द्रवत् , यथा एक एव चन्द्रमाः जलभाजनभेदेन अनेकरूपतया दृश्यते, एवमात्मा एकः उपाधिभेदेनानेकप्रकारको भवतीति ॥१॥
पुरुष आत्मैव इदं सर्वम् परिदृश्यमानं सर्वमपि वस्तु आत्मरूपमेवेति २, एकमेवाद्वितीयमात्मा ब्रह्म ३, यथा एको वायुः भुवनं तत्तत् स्थान प्राप्य अनेकरूपो भवति तथा एकोऽपि आत्मा तत्तद् उपाधिविशेषमासाद्यानेकरूपो भवतीति श्रुत्यर्थः-इत्यात्माद्वैतवादः ॥९॥
जैसे एक ही वायु भुवन में प्रविष्ट है, मगर उपाधि भेद से अलग अलग रूप हो गया है, इसी प्रकार सर्वभूतों के अन्दर रहा एक ही आत्मा उपाधि के भेद से भिन्न भिन्न रूपवाला बना दिया जाता है ॥४॥
एक ही आत्मा प्रत्येक वस्तु में जीव रूप से स्थित है। वही एक आत्मा एक रूप से और देवदत्त गंगदत्त आदि अनेक रूपों से प्रतीत होता है। जैसे एक ही चन्द्रमा जल के विभिन्न पात्रों में अनेक दिखाई देता है इसी प्रकार एक आत्मा उपाधि भेद से अनेक प्रकार का हो जाताहै ॥ १ ॥
यह सव जो दिखाई दे रहा है, वह आत्मा ही है ॥ ३ ॥ एक अद्वितीय ब्रह्म आत्मा ही है ॥ ३॥
जैसे एक ही वायु लोक में व्याप्त है, फिर भी उपाधि भेद से अनेक रूप हो जाता है, उसी प्रकार एक ही आत्मा भिन्न भिन्न उपाधियों को ” જેવી રીતે એક જ વાયુ ઘરમાં પ્રવિષ્ટ છે, છતા પણ ઉપાધિ ભેદને લીધે જુદા જુદા આકારવાળે થઈ ગયો છે,” એજ પ્રમાણે સર્વ ભૂતેમાં રહેલે એક જ આત્મા ઉપાધિના ભેદ વડે ભિન્ન ભિન્ન રૂપવાળ બનાવી દેવાય છે કે ૪
એક જ આત્મા પ્રત્યેક વસ્તુમાં જીવ રૂપે સ્થિત છે એ એક જ આત્મા એક રૂપે અને દેવદત્ત, ગ ગદત્ત આદિ અનેક રૂપે દેખાય છે જેવી રીતે ચન્દ્રમાં એક જ હોવા છતા પણ જુદા જુદા જળપાત્રોમાં તેના અનેક પ્રતિબિબો દેખાય છે, એ જ પ્રમાણે એક આત્મા ઉપાધિ ભેદની અપેક્ષાએ અનેક પ્રકારને દેખાય છે || ૧ | । माधुरे माय छ, ते मात्मा ४ छ ॥२॥
मे मद्वितीय ब्रह्म मात्मा छे ।। 3 ।। જેવી રીતે એક જ વાયુ લોકમાં વ્યાપ્ત છે, છતા પણ ઉપાધિ ભેદની અપેક્ષાએ અનેક રૂપ થઈ જાય છે, એ જ પ્રકારે એક જ આત્મા જુદી જુદી ઉપાધિઓને પામીને અનેક રૂપને
સૂ ૧૯