Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ एकात्मवादिमतनिरसनम् १४७ मन्दाः) जडा = जडमतयः (आरंभनिस्सिया-आरम्भनिश्रिताः प्राणातिपाताधारम्भासक्ताः (एगे-एके) केचन कृषीवलादयः (सयं-स्वयं) आत्मनैव (पावं किच्चा-पापं कृत्वा) पापं प्राणातिपातादिकं कृत्वा ( तिव्वं-तीव्रम् ) अत्यन्तम् ( दुक्ख-दुःखम् ) नरकनिगोदादिजन्यवेदनां (नियच्छइ-नियच्छन्ति) नितरां प्राप्नुवन्ति । आत्मन एकत्वे स्वीकृते एकेनाप्यशुभे कर्मणि कृते सर्वेषां दुःखसंभवः, इति तु न दृश्यन्तेऽत एक एवात्मेति न युक्तिसंगतमिति ॥१॥
टीका-- 'एगे' एके केचनात्मा द्वैतवादिनः, 'त्ति' इति-अनेनोक्तप्रकारेण 'जपंति' जल्पन्ति-असत्प्रलापं कुर्वन्ति किं भूतास्ते तत्राह-'मंदा' मन्दाः जड़ा मन्दमतयः, सम्यग्ज्ञानरहिताः, मन्दत्वं चैतेषाम् युक्तिरहितात्माद्वैतपक्षावलंब
--अन्वयार्थ-- कोई कोई आत्मा द्वैतवादी पूर्वोक्त प्रकार का कथन करते हैं आर्थात् मिथ्या प्रलाप करते हैं वे अज्ञानी हैं, प्राणातिपात आदि आरंभो में आसक्त है। कोई कोई किसान आदि स्वयं प्रणातिपात आदि आरंभ करके तीव्र नरक निगोद आदि के दुःख को प्राप्त होते हैं । आत्मा को एक स्वीकार करने पर तो एक के अशुभ कर्म करने पर सभी को दुःख भोगना पडता, मगर ऐसा देखा नहीं जाता । अतएव एक ही आत्मा है, ऐसा कहना युक्तिसंगत नहीं है ॥ १० ॥
--टीकार्थ-- __आत्माद्वैतवादी उक्त प्रकार से मिथ्या प्ररूपणा करते हैं । वे कैसे हैं ? जड हैं अर्थात् सम्यग्ज्ञान से रहित हैं । युक्तिहीन आत्माद्वैत पक्ष
___ मन्वयाथઆત્મવાદી પૂર્વેક્ત જે કથન કરે છે જે માન્યતા ધરાવે છે–તે મિથ્યા છે તેઓ અજ્ઞાની છે, અને પ્રાણાતિપાત આદિ આર ભેમાં આસક્ત છે. કેઈ કેઈખેડૂત આદિ લેકે સ્વય પ્રાણાતિપાત આદિ આર ભ કરીને તીવ્ર નરક નિગોદ આદિના દુખના ભોક્તા બને છે. આત્મા એક જ હોવાની વાત સ્વીકારવામાં આવે, તે એકે કરેલા અશુભ કર્મનું ફળ સૌએ ભેગવવું પડત “એક અશુભ કર્મ કરે અને તેના ફળ રૂપે બીજા બધા લેકે દુખ ભેગવે”, એવું તે કદી જોવામાં આવતું નથી તેથી “આત્મા એક જ છે,” આ પ્રમાણે કહેવું તે યુક્તિ સ ગત લાગતું નથી || ૧૦ |
ટીકાર્ય–આત્માદ્વૈતવાદી (આત્મા એકજ છે, એમ માનનારા) પૂર્વોક્ત પ્રકારની મિથ્યા પ્રરૂપણ કરે છે તેઓ શા કારણે એવું કહે છે? તેઓ જડ છે એટલે કે સમ્યજ્ઞાનથી રહિત છે. યુક્તિહીન આત્માગૈતિવાદિયેની માન્યતાને આધાર લેવાને કારણે તેઓ જડ છે તથા