Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२२
सूत्रकृतागसूत्रे विपर्ययो वा कदाचिदुदेति, सुखाभावविषयकप्रमातु नैव कथमपि स्वोदयमासादयति, तथा ज्ञानस्य ज्ञानान्तरविपयत्वस्वरूपपरप्रकाश्यत्वस्वीकारे पि संशयविपर्ययविपरीतप्रमाणामभावः स्यात्कथं ज्ञानस्य स्वप्रकागता सन्देहायभावेनैव स्वप्रकाशता साध्यते, सन्देहाद्यभावस्तु परप्रकाश्यत्वेपि संभवतीति व्यभिचारानसंशयाद्यभावानां स्वप्रकाशता साधकत्वं संभवति परप्रकाश्यत्वेऽपि संशयाद्यभावस्य वक्तुं शक्यत्वात्सुखादिवदिति न वाच्यम् तथा सति ज्ञानस्यापि ज्ञानान्तरवेद्यत्वे. ऽनवस्थापरिहारस्यासंभवापातात् । किंच तव नैयायिकस्य व्यवसायानुव्यवसाययोरुत्पादक एक एव मनःसंयोगो विभिन्नो वा, तत्र यदि येनैव मनस्संयोगेन हाता कि “मुझे सुख है या नहीं । मुझे सुख नहीं है" ऐसा विपरीत ज्ञान भी उसे नहीं होता सुखाभावविषयक प्रमिति भी कभी उत्पन्न नहीं होती।
इसी प्रकार एक ज्ञान को दूसरे ज्ञान से ज्ञेय अर्थात् पर प्रकाश्य मानने पर भी संशय, विपर्यय और विपरीत प्रमिति का अभाव होगा। फिर सन्देह आदि के अभाव के कारण ज्ञान की स्वप्रकाश्यता कैसे सिद्ध की जा सकती है ? सन्देह आदि का अभाव तो ज्ञान को परप्रकाश्य मानने पर भी हो सकता है । इस प्रकार व्यभिचार होने से संशय आदि का अभाव ज्ञान की स्वप्रकाशकता का साधक नहीं है। क्योंकि परप्रकाश्यता मानने पर भी संन्देह आदि का अभाव कहा जा सकता है ।
समाधान-यदि ज्ञान को परप्रकाश्य माना जाएगा तो अनवस्था दोप का परिहार करना संभव नहीं होगा। इसके अतिरिक्त तुम नैयायिकों के मतमें व्यवसाय और अनुव्यवसाय का जनक मनःसंयोग एक ही है अथवा એવો વિપરીત ભાવ પણ તેને થતું નથી, અને સુખાભાવ વિષયક પ્રમિતિ પણ તેને કદી ઉત્પન્ન થતી નથી
એ જ પ્રમાણે એક જ્ઞાનને બીજા જ્ઞાન દ્વારા રેય એટલે કે પરપ્રકાશ્ય માનવામાં આવે, તો સ શય, વિપર્યય અને વિપરીત પ્રમિતિનો અભાવ જ રહેશે તો પછી આ દેહ આદિના અભાવને કારણે જ્ઞાનની સ્વપ્રકાશ્યતા કેવી રીતે સિદ્ધ કરી શકાશે ? સંદેહ આદિનો અભાવ તે જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામાં આવે તે પણ સ ભવી શકે છે આ પ્રકારની બાધા હોવાને કારણે સ શય આદિને અભાવ પણ જ્ઞાનની સ્વપ્રકાશાનો સાધક નથી, કારણ કે પરપ્રકાશ્યતા માનવામાં આવે તે પણ સ હ આદિને અભાવ પ્રતિપાદિત કરી શકાય છે.
સમાધાન–જે જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામા આવે, તે અનવસ્થા દોષને પરિહાર (निवारण) स्वानु सलवी नही - 4जी तमा। (नैयायिोना) मत प्रमाणे तो व्यवસાય અને અનુવ્યવસાયને જનક મન સ ગ એક જ છે, કે અલગ અલગ છે? જે