Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ घोधिनी टीका प्र.शु अ १ चावकिमतस्वरूपनिरूपणम् १२१ मद्राक्ष नवेति दृष्टाऽनन्तरक्षणे सन्देहं करोति, विपर्यस्यतिज्ञानविपये ज्ञानाभावं वा निश्चिनोति किन्तु इदमहमद्राक्षमित्येव निश्चिनोति ज्ञानस्य स्वरूपानपगमे सन्देह विपर्ययविपरीतप्रमा अवश्यं भवेयु नतु कस्यचिदपि ता भवन्ति किन्तु ज्ञानस्वरूपस्य निश्चय एव भवति । तस्मात् स्वयं प्रकाशमानमेव ज्ञानं घटादिविषयैः सह व्यवहारं जनयतीति वक्तुं युक्तम् तथा च ज्ञानस्य स्वप्रकाशतासिद्धा भवतीति । ननु यथा सुखदुःखादिकं न स्वप्रकाशस्वरूपम् किन्तु ज्ञानद्वाराप्रकाशते किन्तु सुखदुःखादि संवेदनसमये कस्यापि सचेतसोऽचेतसोपि वा सुखे, न संशयो जायते सुखं मेऽस्ति न वेत्याकारकः, न वा नास्त्येव सुखादिकमित्याकारकोविपरीत प्रमिति हो जायेगी । कोई भी पुरुष घट देखने के पश्चात् ऐसा सन्देह नहीं करता कि मैंने घट देखा है या नहीं, न वह विपरीत जानता है और न ज्ञान के विषय में ज्ञान के अभाव का निश्चय करता है। किन्तु उसे यही निश्चय होता है कि "मैंने घट देखा है" यदि ज्ञान के स्वरूप का ज्ञान न हो तो सन्देह, विपर्यय और विपरीत प्रमा अवश्य होगी, किन्तु वह किसी को होती नहीं है । बल्कि ज्ञान के स्वरूप का निश्चय ही होता है। अतएव स्वयं प्रकाशमान ही ज्ञान घट आदि विषयों के साथ व्यवहार उत्पन्न करता है, ऐसा कथन ही उचित है। और ऐसा होने से ज्ञान की स्वप्रकाशता सिद्ध हो जाती है ।
शंका-जैसे सुख दुःख आदि स्वयं प्रकाशमान नहीं हैं किन्तु वे ज्ञान के द्वारा प्रकाशित होते हैं, फिर भी सुख दुःख आदि के संवेदन के समय किसी विचारशील या अविचारशील पुरुष को सुख के विषय में संशय नहीं પુરૂષને તે ઘટાદિના જ્ઞાનમા સ દેહવિપર્યય અને વિપરીત પ્રમિતિ ઉત્પન્ન થશે કોઈ પણ પુરૂષ, ઘડાને દેખ્યા પછી એ સદેહ કરતો નથી કે મે ઘડ દે છે કે નહી ? વળી તે વિપરીત રૂપે પણ તે ઘડાને માનતો નથી અને જ્ઞાનના વિષયમાં જ્ઞાનના અભાવને પણ નિશ્ચય કરતા નથી પરંતુ તેના દ્વારા એ જ નિર્ણય કરાય છે કે “મે ઘડાને જે છે” જે જ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, તે સદેહ, વિપર્યય અને વિપરીત પ્રમિતિને અવશ્ય સદુભાવ જ રહેશે, પરંતુ આ ત્રણેનો અનુભવ કઈ પણ વ્યક્તિને થતો નથી, પરંતુ જ્ઞાનના સ્વરૂપને નિશ્ચય જ થતો હોય છે તેથી એવુ માનવુ જ ઉચિત થઈ પડે છે કે સ્વય પ્રકાશમાન જ્ઞાન જ ઘટાદિ વિષયોની સાથે વ્યવહાર ઉત્પન્ન કરે છે. અને એવુ હોવાથી જ્ઞાનની સ્વપ્રકાશતા સિદ્ધ થઈ જાય છે
શકા-જેમ સુખદુ ખ આદિ સ્વય પ્રકાશમાન નથી, પરતુ જ્ઞાનના દ્વારા જ પ્રકાશિત થાય છે, છતાં પણ સુખદુ ખાદિનુ સવેદન કરતી વખતે કઈ પણ વિચારશીલ પુરુષને સુખના વિષયમાં એ સશય હોતો નથી કે “મને સુખ છે કે નથી” “મને સુખ નથી” સૂ ૧૬