Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका न श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् ११९ अनवस्थां स्वीकुर्वतो भवति । चिकित्सारहिता भवतीत्यनवस्था कथमपि न हितावहा । न च द्वितीयादिज्ञानं स्वभावविशेपादेव स्वविपयप्रमाणमन्तरेणैव स्वविपयकव्यवहारं गमयत्यतो नानवस्था न वाऽप्रामाणिकत्वेन व्यवहाराभाव इति वाच्यम् । एवं तर्हि द्वितीयादिज्ञानानामेवंविधस्वभावस्वीकारे तहरं प्रथमज्ञानस्यैव तादृशस्वभावविशेषः स्वीक्रियताम् तावतैव सर्वविघ्नोपशांतिसंभावना ज्ञानस्य स्वप्रकागतापि सिद्धा भवति निरर्थकोयं द्राविडप्राणायामः । तथा लौकिकानामामाणकः । अन्ते रण्डाविवाहः स्यादादावेव कुतो नहीति । पर तृतीया विभक्ति का अर्थ अभेद है। अभिप्राय यह निकला कि प्राग्लोप, अविनिगम्यत्व और प्रमाणापगम से अभिन्न त्रिदोपता अनवरथा मानने वाले के मत में आती है। अनवस्था की कोई चिकित्सा नहीं है अतएव वह हितकर नहीं है।
द्वितीय आदि ज्ञान अपने स्वभाव विशेप से स्वविपयक ज्ञान के विना ही, स्वविषयक व्यवहार को उत्पन्न कर लेता है अतः न तो अन वस्था दोप आता है और न अप्रामाणिक होने से व्यवहार का अभाव ही होता है, ऐसा नहीं कह सकते । यदि ऐसा है अर्थात् द्वितीय आदि ज्ञानों में इस प्रकार का स्वभाव स्वीकार करते हो तो पहले ज्ञान का ही ऐसा स्वभाव मान लेना अच्छा है । ऐसा मानने से सभी दोपों की उपशान्ति हो जाएगी और ज्ञान की स्वप्रकागकता भी सिद्ध हो जाएगी। फिर यह द्रविड़ प्राणायाम व्यर्थ है लोक में कहावत है-यदि कुत्सित वर्तन करने वाली को अन्त में विवाह करना है तो आदि में ही क्यों न कर ले । પ્રમાણપગમના દ્વારા પ્રત્યે ત્રિદોષતા છે જે અવયવ અને અવયવીને અભેદ માનવામા આવે, તે તૃતીયા વિભક્તિનો અર્થ “અભેદ છે એટલે કે પ્રાલેપ, અવિનિગમ્યત્વ અને પ્રમાણપગમ, આ ત્રણેથી અભિન્ન ત્રિદોષતાનો, અનવસ્થા માનનારાના મતમાં સદભાવ રહે છે અનવસ્થાની કઈ ચિકિત્સા નથી, તે કારણે તે હિતકર નથી
“દ્રિતીય આદિ જ્ઞાન પિતાના સ્વભાવ વિશેષ વડે જ, સ્વવિષયક જ્ઞાનના વિના જ, સ્વવિષયક વ્યવહારને ઉત્પન્ન કરી લે છે, તેથી અનવસ્થા દેષ પણ આવતો નથી, અને અપ્રામાણિક હેવાથી વ્યવહારનો અભાવ પણ સ ભવતો નથી આ પ્રકારનું કથન પણ ઉચિત નથી જે દ્વિતીય આદિ જ્ઞાનમાં આ પ્રકારના સ્વભાવને આપ સ્વીકાર કરતા હો, તે પહેલા જ્ઞાનને જ એ પ્રકારનો સ્વભાવ માનવ ઠીક થઈ પડશે એવું માનવાથી સઘળા દોષનું નિવારણ થઈ જશે, અને જ્ઞાનની સ્વપ્રકાશતા પણ સિદ્ધ થઈ જશે તે પછી આ દ્રાવિડ (ઉટી રીતે) પ્રાણાયામ વ્યર્થ જ બની જશે કેમ એવી કહેવત છે કે “કુત્સિત વર્તન કરનારી સ્ત્રીને આખરે વિવાહ કરી લેવાનું જ , તે પ્રારભમા જ શા માટે ન કરી લે !”