Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
afrat टीका
प्र. थ्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
११७
सत्तामन्तरेणैव स्वीकारसंभवेन प्रमाणचिन्तैव परित्यक्ता भवेत् । इष्टापत्तौ च प्रमेयसिद्धिः प्रमाणाद्धीति परिभाषालुप्येत, अनुभवविरोधश्च स्यात्, नहि चक्षुरादिप्रमाणमन्तरा रूपादिप्रमेयस्य व्यवस्था क्वचिदपि दृष्टा उपपन्ना वा । ज्ञानान्तरविपयकज्ञानस्वीकारे पुनरग्रे ज्ञानान्तरगवेपणायामनवस्थाया अवश्यंभावेन दोपराहित्यं कदापि न संभवेत् । न चानवस्थैवेष्टेति वाच्यम् । अनवस्थास्त्रीकर्तॄणां त्रिदोपसंभवात्, त्रिदोषाः प्राग्लोप-अविनिगम्यत्व-प्रमाणापगमाः । उत्तरोत्तरज्ञानस्वीकारे पूर्वज्ञानोपयोगसिद्धौ अपरापरज्ञानेन पूर्वपूर्वविज्ञानस्य विलोपप्रसंगात्, इति प्राग्लोपदोपः ।
भी प्रमाण की सत्ता के बिना ही स्वीकार की जा सकेगी और प्रमाण का विचार ही त्याग देना होगा अर्थात् प्रमाण का विचार निरर्थक हो जाएगा। अगर कहो कि यह तो इष्टापत्ति है अर्थात् हम प्रमाण का त्याग करते हैं तो यह कथन वाधित हो जाएगा कि प्रमाण से ही प्रमेय की सिद्धि होती है । अनुभव से भी विरोध होगा, क्योंकि चक्षु आदि प्रमाणों के विना रूप आदि प्रमेयों की व्यवस्था कहीं भी नहीं देखी गई है और न वह संगत हो सकती है । ज्ञान को ज्ञानान्तर से ग्राह्य मानने पर ज्ञानान्तर को ग्रहण करने के लिए भी ज्ञानान्तर की खोज करनी पड़ेगी तो अनवस्था दोप होगा । दोष रहितता कदापि संभव नहीं होगी । हमें अवस्था ही इष्ट हैं ऐसा नहीं कहना चाहिए, क्योंकि अनवस्था स्वीकार करने वालों को तीन दोप आएँगे । वे तीन दोष ये हैं (१) प्राग्लोप (२) अविनिगम्यत्व और ( ३ ) प्रमाणापगम । उत्तरोत्तर ज्ञान को स्वीकार करने पर पूर्वज्ञान के उपयोग की सिद्धि होने
વિચાર જ જતા કરવા પડશે. એટલે કે પ્રમાણનો વિચાર જ નિર્થક મની જશે ક્દાચ તમે તેને અષ્ટાપત્તિ રૂપ ગણા અને એવુ કહેા કે અમે પ્રમાણના ત્યાગ કરીએ છીએ, તે “પ્રમાણુ દ્વારા જ પ્રમેય સિદ્ધ થાય છે,” આ કથન અસ ગત બની જવા રૂપ માધાના પ્રસગ ઉપસ્થિત થશે. વળી આ ક્શન અનુભવની પણ વિરૂદ્ધ જશે, કારણ કે ચક્ષુ આદિ પ્રમાણેા વિના રૂપ આઢિ પ્રમેયેાની વ્યવસ્થાને સદ્ભાવ સ ભવી શકતા જ નથી અને તે પ્રકારની વ્યવસ્થા સ ગત પણ હેાઈ શકે નહી જ્ઞાનને જ્ઞાનાન્તર (અન્ય જ્ઞાન) વડે ગ્રાહ્ય માનવામા આવે, તા જ્ઞાનાન્તને ગ્રહણ કન્વાને માટે જ્ઞાનાન્તરની શેાધ કરવી પડશે તે તે પ્રકારની પરિસ્થિતિમા અનવસ્થા દોષના પ્રસંગ ઉપસ્થિત થઇ જશે અમને અનવસ્થા જ ઇષ્ટ છે,” આ પ્રકારનુ કવન પણ ચેગ્ય નથી, કારણ કે અનવસ્થાને સ્વીકાર કરનારને નીચે પ્રમાણે ત્રણ દોષ લાગશે (૧) પ્રાર્ગોપ (૨) અવિનિગમ્યત્વ અને (૩) પ્રમાણાપગમ ઉત્તરાન્તર જ્ઞાનના સ્વીકાર કરવામા પૂર્વ જ્ઞાનના ઉપયેગની સિદ્ધિ