Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ चाकिमतस्वरूपनिरूपणम् न स्यात् व्यभिचाराघ्रातत्वात् अतस्तथाप्रयत्नो विधेयो यावतालक्षणेऽतिव्याप्त्यादिर्दोषो न भवेत् स्वप्रकाशस्य प्रकृतलक्षणेऽतिव्याप्तिर्भवति कथं न क्षतिमापादयिष्यतीति । न वा द्वितीय पक्षः क्षोदक्षमः स्वस्मिन् कर्तृकर्मभावस्य विरोधात् नहि स एव कर्ता भवति तदेव च कर्म भवति परसमवेतक्रियाजन्यफलशालित्वात्कर्मणः यथा देवदत्तो ग्रामं गच्छतीत्यत्र देवदत्तसमवेतक्रियाजन्य संयोगात्मकफलव्याप्यत्वेन ग्रामस्य कर्मत्वं संपद्यते तत्र देवदत्तरूपकर्तुः सकाशाद्ग्रामस्य विभिन्नत्वदर्शनेन कर्तृकर्मणोर्मेदस्यावश्यकत्वादतएव मल्लो मल्ल गच्छतीति प्रयोगो भवति न भवति च स्वः स्वं गच्छतीति तदिहापि स्व स्व
अनुमान नहीं किया जा सकता क्योंकि हेतु में व्यभिचार दोप है । अतः प्रयत्न ऐसा करना चाहिए कि लक्षण में अतिव्याप्ति अव्याप्ति आदि न हो । स्वप्रकाश के प्रकृत लक्षण में अतिव्याप्ति दोष आता है । वह कैसे क्षति नहीं पहुंचाएगा ?
दूसरा पक्ष भी विचार को सहन नहीं करता, क्योंकि अपने आपमें कर्ता कर्मपन का होना विरुद्ध है वही कर्ता हो और वही कर्म हो, ऐसा होना संभव नहीं है । कर्म परसमवेत क्रिया से जनित फल वाला होता हैं । जैसे "देवदत्त ग्राम को जाता है" यहां देवदत्त में समवेत (समवाय संवन्ध से रहने वाली) क्रिया द्वारा उत्पन्न होने वाले संयोगरूप फल वाला होने से ग्राम कर्म है । यहां "देवदत्त" कर्ता है और ग्राम कर्म है तथा दोनों भिन्न हैं। इस प्रकार कर्ता और कर्म में भेद होना आवश्यक है । इसी कारण "मल्लो मल्लं गच्छति" ऐसा प्रयोग होता है
લક્ષણું અતિવ્યાપ્તિ દોષ રૂપ છે, તેથી એ પ્રયત્ન કરી જોઈએ કે લક્ષણમાં અવ્યામિ, અતિવ્યાપ્તિ આદિ દેને સદ્ભાવ જ ન રહે સ્વપ્રકાશકના પ્રકૃત (પ્રસ્તુત) લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષને પ્રસ ગ ઉપસ્થિત થાય છે તે તેના દ્વારા ઉપયુક્ત માન્યતાનું શ ખડન થતુ નથી? બીજે પક્ષ (વિકલ્પ) સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે પિતાની જાતમાં જ કર્તા અને કર્મપણને સદ્ભાવ હોવાની વાત સ ભવી શક્તી નથી એટલે કે જે કર્તા હોય એજ કર્મ પણ હોય – કર્તા અને કર્મ એક જ હોય એવું પણ સ ભવી શકતું નથી. કર્મ પર સમેત (પરની સાથે સમવાય સંબધથી રહેનારી) ક્રિયા દ્વારા
જનિત ફલવાળું હોય છે જેમ કે “દેવદત્ત ગામ જાય છેઅહીં દેવદત્તમાં સમાવેત * (સમવાય સંબધથી રહેનારી) ક્રિયા દ્વારા ઉત્પન્ન થનારા સંગ રૂપ ફળવાળુ હેવાને કારણે “ગામ” પદ કર્મ છે અહી દેવદત્ત’ કર્તા છે અને ગામ કર્મ છે, આ રીતે બન્ને ભિન્ન ભિન્ન છે આ પ્રમાણે કર્તા અને કર્મમા ભેદ , તે આવશ્યક છે. તે કારણે
१३