Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृत सूत्र स्य कर्तृकर्मत्वाभावेन लक्षणस्यासंभवप्रसंगात् । नापि तृतीयः पक्षः प्रदीपेऽतिव्याप्तेः प्रदीपसजातीयप्रदीपान्तरेण प्रदीपस्य प्रकाश्यत्वादर्शनेन तंत्रातिव्याप्तेः घटादेरपि सजातीयप्रकशाप्रकाश्यस्यास्वप्रकाशस्यापि स्वयंकाशत्वप्रसंगात् नहि प्रदीपे ज्ञाने वा घटत्वादिजातिरस्ति येन घटादेः सजातीयप्रकाशप्रकाश्यतास्यात् । न च सत्ताजातिपुरस्कारेण प्रदीपघटयोरपि साजात्यमस्त्येवेति वाच्यम् ध्यापकधर्मपुरस्कारेण सजात्यस्याभ्युपगमे सजातीयेति विशेषणस्य नैरथैक्या
किन्तु "स्वः स्त्रः गच्छति " ऐसा प्रयोग नहीं होता । इसी प्रकार वहां भी ज्ञान ही कर्त्ता और ज्ञान ही कर्म होने से लक्षण में असंभव दोप hi प्रसंग आता है |
तीसरा पक्ष भी ठीक नहीं है । इसमें अतिव्याप्ति दोष है। दीपक के सजातीय दूसरे दीपक के द्वारा दीपक में प्रकाश्यता नहीं देखी जाती इस कारण अतिव्याप्ति दोष है । घटादि भी अपने सजातीय घटान्तर आदि के प्रकाश से प्रकाश्य नहीं है, अतः वे स्वप्रकाश रूप न होते हुए भी स्वप्रकाशरूप हो जाएंगे ( क्योंकि आपने सजातीय के प्रकाश से प्रकाशित न होने को ही "स्वप्रकाश" माना है ) दीपक दीपक में अथवा ज्ञान में घटत्व आदि जाति सामान्य नहीं रहती जिससे कि उनमें (घटादि में) सजातीय के प्रकाश से प्रकाश्यता हो । सत्ता जाति की प्रधान मानकर प्रदीप और घट सजातीय है, ऐसा नहीं कहा जा सकता | अगर व्यापक धर्म को प्रधान मान कर सजातीयता की व्यवस्था
“ मल्लो मल्ल गच्छति ” मेयो प्रयोग थाय छे परन्तु " स्वः स्व गच्छति ” मा अमरनो પ્રયાગ થતા નથી એજ પ્રમાણે અહીં પણ જ્ઞાન જ કર્તા અને જ્ઞાન જ ક હાવાથી લક્ષણમા અસ ભવ દોષના પ્રસગ પ્રાપ્ત થાય છે.
ત્રીજો પક્ષ (ત્રીજી માન્યતા રૂપ વિપ) પણ સ્વીકારી શકાય તેમ નથી. દીપકના સજાતીય એવા ખીજા દીપક દ્વારા દીપકમા પ્રકાશ્યતા સ ભવી શક્તી નથી, તે કારણે અહીં અતિવ્યાપ્તિ દોષના સ ભવ રહે છે ઘટાઢિ પણ પેાતાના સજાતીય અન્ય ઘટ આદિના પ્રકાશ વડે પ્રકાશ્ય નથી, તેથી તેઓ સ્વપ્રકાશ રૂપ ન હેાવા છતા પણ સ્વપ્રકાશ રૂપ હાવાના પ્રસ’ગ ઉપસ્થિત થશે (કારણકે આપે સાતીયના પ્રકાશથી પ્રકાશમાન ન થવાને “જસ્વપ્રકાશ” માન્યા છે) દીપકમાં અથવા જ્ઞાનમા ઘટત્વ આદિ જાતિ સામાન્ય રહેતી નથી કે જેના દ્વારા તેમનામા (ઘટાક્રિમા) સજાતીયના પ્રકાશ વડે પ્રકાશ્યતા હાય સત્તા ((વિદ્યમાનતા) રૂપ જાતિને પ્રધાન માનીને પ્રદીપ અને ઘટ સજાતીય છે, એવું કહી શકાય નહીં. જે વ્યાપક ધર્મને પ્રધાન માનીને સજાતીયતાની વ્યવસ્થાને સ્વીકાર કરવામાં આવે,