Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकेतासूत्र किन्त्वात्मन एवायमसाधारणो गुणः स च चैतन्यगुणो देहादावुपलभ्यते इति कार्योपलव्ध्या कारणस्य देहातिरिक्तस्यात्मनः सिद्धिर्भवति । तथाऽस्तिदेहाति रिक्तात्मा समस्तेन्द्रियोपलब्धार्थविषयकज्ञानदर्शनात् पंचगवाक्षो लब्धार्थसंकलनाविधायी एक देवदत्तवत् यथा एक एव पुरुषो गृहे वर्तमानोऽनेकगवाक्षमार्गेण विभिन्नार्थमुपलभ्यानेकप्रकारकसद्धृतज्ञानं संकलयन् दृष्टः तथा चक्षुरादि पंचेन्द्रियमपि गवाक्षवत् ज्ञानसाधनं तेन तत्तदनेकविषयरूपादीनाम् तादृशरूपादिविज्ञानानां यः संकलनकर्ता एको देवदत्तस्थानापन्नः स एव नः परलोकस्वर्गमोक्षादिभागी देहाभिन्नः इति निश्चीयते । तथात्मा अर्थद्रष्टा, नेन्द्रियाणि, इन्द्रियाणां को सिद्ध करता है । चेतना गुण, जैसा की पहले कहा जा चुका है भूतों आदि का नहीं है। क्योंकि ज्ञान में भौतिकता का खण्डन किया जा चुका है।
चैतन्य आत्मा का ही असाधरण गुणहै और वह उपलब्ध होता है, इस प्रकार कार्य की उपलब्धि से कारण की अर्थात् देह से भिन्न आत्मा की सिद्धि होती है। तथा आत्मा देह से भिन्न है क्योंकि समस्त इन्द्रियों द्वारा उपलब्ध अर्थ विषयक ज्ञान देखा जाता है, पाँच खिड़कियों द्वारा उपलब्ध अर्थों की संकलना करने वाले एक देवदत्त के समान ।
जैसे एक ही पुरुप घर के भीतर रह कर अनेक खडकियों द्वारा भिन्न पदार्थों को देखता है और उत्पन्न हुए उन अनेक ज्ञानों की संकलना करता है, उसी प्रकार चक्षु आदि पाव इन्द्रियां खिड़कियों के समान हैं, और उनसे रूपादि विषयक अनेक ज्ञान उत्पन्न होते हैं । उन सब ज्ञानों का देवदत्त के समान जो संकलनकर्ता है, वही हमारा परलोक--स्वर्ग मोक्ष आदि का भागी एवं देह से भिन्न आत्मा है ऐसा निश्चय होता है, ।। આવ્યું છે કે ભૂતાદિમાં ચેતનાગુણને સદ્ભાવ નથી, કારણકે જ્ઞાનમા ભૌતિકતાનું ખાન કરવામાં આવી ચુક્યું છે
ચૈતન્ય, આત્માને જ અસાધારણ ગુણ છે, અને તે ઉપલબ્ધ થાય છે આ પ્રકારે કાર્યની ઉપલબ્ધિ દ્વારા કારણની એટલે કે દેહથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થાય છે તથા આત્મા દેહુથી ભિન્ન છે કારણ કે પાચ બારીઓ દ્વારા ઉપલધ અર્થોની સંકલન કરનાર એક દેવદત્તના સમાન, સમસ્ત ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થતા અર્થવિષયક જ્ઞાનને સકલન કર્તા આત્મા જ છે તે દેવદત્તનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે. દેવદત્ત નામને કઈ એક પુરુષ પાચ બારીઓવાળા એક ઘરમાં રહે છે તે દેવદત્ત તે પાંચ બારીઓ દ્વારા જુદા જુદા પદાર્થનું નિરીક્ષણ કરે છે, અને તે રીતે ઉત્પન્ન થયેલા અનેક જ્ઞાનોની સંકલન કરે છે એજ પ્રમાણે ચક્ષુ આદિપાચ ઈન્દ્રિયે બારીઓ જેવી છે, દેહ ઘર સમાન છે અને