________________
સ્થા. જૈનેાનુ ધ કન્ય. પ્ર. ૪
૩૫
કર્યાં પછી સાચી વાત સમજાણી હાય તે! પણ પછી તે! લીધી વાત મુકતાં માન પ્રતિષ્ઠા ગુમાવાય તે પરવડે નહિ તેથી સૂત્રેાના ટબા લખી તેમાં ચૈત્ય શબ્દના અરિહંત, સાધુ, હવસ્થ, કેવળ જ્ઞાન વગેરે અનેક જુદા જુદા અર્થ કરી સૂત્રામાં જુદે જુદે ઠેકાણે તે ખાટા અ
સાડી દીધા.
તે પછી પણ સ્થાનકવાસી મુનિએ શ્રી અમે લખષિજી તથા શ્રી ઘાસોલાલજી મહારાજે પણ સંપ્રદાયવાદને પુષ્ટ કરવા માટે તેમના સુત્રોમાં જાણી · જોઈને ચૈત્ય શબ્દના ખાટા અર્થ કરેલા છે તે વાત પણ આ શ્રી વિજયેન્દ્રસૂરિએ પ્રકરણ નં. ૭ તથા ૮ માં સ્પષ્ટ રીતે બતાવી આપેલ છે. અને જુદા જુદા કષામાં ચૈત્યના અર્શી જિનમિષ કે જિન મૂર્તિ-મહિર આપ્યા છે તે અર્થ જ જૈન સૂત્રામાં લાગુ પડે છે તે પણ સૂરિજીએ જ્ઞાખલાઓ આપીને બતાવેલ છે.
મૃત્યુલેાકમાંની મૂર્તિઓ
સૂત્રામાં મૃત્યુલેકમની અને દેવલેકમાંની એમ બન્ને જાતની જિનમૂર્તિ આની વાત-ઉલ્લેખ આવે છે. તેમાં દેવલે કની મૂર્તિએ શાશ્વતી છે અને મૃત્યુલેકની મૂર્તિએ અશાબતી છે.
સ્થાનકવાસી કરું છે કે અહીં મૃત્યુ લોકમાં એટલે ભરતખંડમાં જિનમૂર્તિ તી જ નવું. ત્યારે ભરતખંડમાં પણ જિનમૂર્તિઓ મદિશ છતાં તેના ઘણા ઉલ્લેખા સૂત્રમાં છે તેમાંના થાડા નીચે પ્રમાણે છે.
૧. સમવાયાંગ સત્રમાં ઉપાસક દશાંગ સૂત્રની નોંધ
ઉપાસક શાંગ સૂત્રમાં ભ. મહાવીરના દૃશ મુખ્ય શ્રાવ}ની વાત આવે છે, ઉપાસક દશાંગમાં શું શું આવે છે તેની નોંધ સમવાયાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com