________________
૫૦
.
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૫ પિતાની મેળે ધર્મ ભાવના જાગૃત રાખવાનું કામ તે ફક્ત જ્ઞાનીથી જ બની શકે. બાકી બીજાઓ માટે સાધુસાવીઓની તેમ જ મૂર્તિની જરૂર છે જ..
(૨) મૂર્તિ ભક્તિ, વૈરાગ્ય અને પ્રેરણું
ઉત્પન્ન કરે છે. શાસ્ત્ર વાંચવાથી જેમ ભગવાનના વચને બંધ થાય છે તેવી જ રીતે જિનપ્રતિમાના દર્શનથી ભગવાનના સ્વરૂપને બંધ થાય છે. એટલે વિતરાગ અવસ્થાની ભગવાનની મૂર્તિ જોઈને જ ભક્તિ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી જીવને પિતાનું જીવન પણ એવું જ ઉચ્ચ બતાવવાની પ્રેરણા મળે છે. કારણ કે એ વીતરાગ દશાને પ્રભાવ માણસ ઉપર પડ્યા વિના રહેતું નથી.
ચિત્રને પ્રભાવ–ફટાઓ, છબીઓ, ચિત્ર, સીનેમાના ચિત્રો, સીનેમાના દો કે જે પણ ચિત્ર જ છે તે સર્વની માણસના મન ઉપર ઘણી અસર થાય છે તે તે સૌ કોઈ જાણે છે જ. તે જ પ્રમાણે મૂર્તિ પણ તેટલી જ અથવા તેનાથી વધારે ઊંડી અસર કરે છે.
આ બાબતમાં વિસ્તૃત વિવેચન માટે “મૂળ જૈન ધર્મ ” પાનાં ૪૩૮ થી ૪૪૫, ૪૫ર, ૪૫૯, ૪૬૦, તથા ૪૪૭ માંનું લખાણ વાંચી જવું.
(૩) ધ્યાનમાં મૂર્તિ
અવલંબન રૂપ છે પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એ ત્રણ ધ્યાન સાકાર ધ્યાન છે અને તેમાં મૂર્તિ અવલંબનરૂપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com