________________
૪૧૪
મૂળ જૈન ધમ અને
નિક્ષેપા મૈત્રીભાવને ઉત્પન્ન કરે છે. કલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપા કલ્યાણભાવને પેદા કરે છે. અને અકલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપ અકલ્યાણભાવને પેદા કરે છે.
હેય, નાય, ઉપદેયના નિક્ષેપાની સમજ.
આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ હેમ, ોય અને ઉપાદેય એ ત્રણે ભેદમાંથી કાઈ ને કાઇ એક ભેદની હાય છે. દાખલા તરીકે— સ્ત્રીસ'ગ.
હેય વસ્તુના નિક્ષેપા
સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત સંગને નિષેધ કરવામાં આવ્યા છે, સાક્ષાત સંગ એ હૈય છે. તેથી સ્ત્રીઓના નામ, આકાર અને દ્રવ્યને પણ નિષેધ થઈ જાય છે.
સાધુ પુરુષાને સ્ત્રીએને ભાવ નિક્ષેપે। જેમ વર્જ્ય છે તેમ— નામ નિક્ષેપાથી સ્ત્રીકથાના પણ નિષેધ છે, સ્થાપના નિક્ષેપાથી સ્ત્રીની ચીતરેલી મૂર્તિને જોવાના પણ નિષેધ છે. તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્ત્રીની પૂર્વાપર બાહ્ય અવસ્થા તથા મૃત અવસ્થા આદિના સંધને પણ નિષેધ્યેા છે. એ રીતે હેય રૂપ વસ્તુના ચારે નિક્ષેપા હેયરૂપ બને છે.
માત્ર ભાવ નિક્ષેપે માનનારા સ્ત્રીના ભાવ નિક્ષેતે વઈ, શું બાકીના ત્રણે નિક્ષેપાને આદર કરી શકશે ? કદી જ નહિ, જ્ઞેય વસ્તુના નિક્ષેપા
એ ર તે રેય વસ્તુના ભાવ નિક્ષેપ જેમ જ્ઞાનપ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે તેમ ચારે નિક્ષેપા જ્ઞાનપ્રાપ્તિમાં નિમિત્ત બને શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com