________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૭
અનુકુળ વાતાવરણની મહત્તા
વિકલ્પને હમેશને માટે તે શું પણ અમુક વખતને માટે પણ સંપૂર્ણ રીતે રોકી શકાતા નથી પણ અમુક સમય માટે કોઈક રીતે દબાવી શકાય છે, જેમ મેરીઆ કે કોકેનના ઇંજેકશનથી થોડો વખત પીડાને દબાવી શકાય છે તેમ. તે કઈ ક્રિયા વિશેષથી વિકલ્પ થોડા વખત માટે પણ દબાઈ રહે તે જાણવાનું છે.
બાહ્ય વાતાવરણને વિચારોની સાથે ભારે માટે સંબંધ છે. જુગારીઓના વાતાવરણમાં જુગારી અને શરાબીના વાતાવરણમાં શાબી બની જવાય છે. એ જ રીતે નિર્વિકલ્પ વાતાવરમાં નિર્વિકલ્પ પણ બની શકાય છે.
કે સ્વ-પર ભેદ વિજ્ઞાનમાં વસ્તુતઃ એને નિષેધ કરવામાં આવ્યો છે અને દ્રવ્યને અન્ય દ્રવ્ય પર કોઈ પ્રભાવ પડી શક્ત નથી એમ બતાવવામાં આવ્યું છે. અને એ વાત પર મને વિશ્વાસ પણ છે. યુક્તિ આદિથી નિર્ણય પણ કર્યો છે. પરંતુ એ વિશ્વાસ હજુ સુધી સંપૂર્ણ રીતે મારા જીવનમાં ઉતર્યો જોઈ શકાતા નથી. પરાપૂર્વથી પરાત્રિત થઈ જવાના સંસ્કાર હજુ દઢ છે. એ ભૂલ મારી જ છે. પણ એવા વાતાવરણમાં રહેવાથી જ એ ભૂલ થાય છે. જે વાત અનુભવમાં આવે છે તેને ઇન્કાર કરવાથી શું લાભ?
વિકપને દબાવવાના બે ઉપાય
વિકપને દબાવવાના બે ઉપાય છે–(૧) પ્રાપ્ત વાતાવરણમાં મનને દઢ રાખવું અને (૨) વાતાવરણ બદલી નાખવું.
પહેલો ઉપાય-સ્વ-પર ભેદ વિજ્ઞાનથી મનને એવું રાખવું છે બાણ વાતાવરણ તર દષ્ટિ નહિ કરતાં પિતાના શાંત સવભાવને
જ્યમાં લઈને અંતરમાં નવું વાતાવરણ ઉત્પન્ન કરી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com