________________
હાલના સંપ્રયાસ પ્ર. ૨૬
૪૮૩
હિસાબે સમ્યગદષ્ટિ દેને ચારિત્રની અપેક્ષાએ નૌ મિન, વાઇ કે નો સંતિ કહેલા છે. પણ સમ્યગદર્શન કે જ્ઞાનની અપેક્ષાએ નહિ. નો સંયતિ આદિ પદોને અર્થ મયમ કે અસંયતિ આદિ કરવાને નથી પણ છપસંયમી આદિ કરવાને છે.
શ્રી ભગવતી સત્રના પાંચમા શતકના ચેથા ઉરેસામાં કહ્યું છે કે
દેવતાને અસંયતિ ન કહેવાય અને કોઈ એમ બેલે તે મહાનિધુર વચન બેલ્યું ગણાય. દેવતાને સંયતિ કહીએ તે અભ્યાખ્યાન લાગે અને દેવને સંયતાસંયતિ કહીએ તે અસદભૂત વચન કહેવાય, માટે દેવતાઓને નો સંયતિ કહેવા.
શ્રી આચારાંગ સૂત્ર, દશા શ્રત ધ સૂત્ર, જ્ઞાતા સત્રમાં કહ્યું છે કે–લોકાંતિક દેવતાઓ અન તા કાળથી સ્વયં બુદ્ધ એવા શ્રી તીર્થંકર દવેને દીક્ષાના કાળનું સ્મરણ કરાવવા પ્રતિબોધે છે કેહે ભગવન! જગતને હિતકર તીર્થ પ્રવર્તાવે !”
શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્ય કરતાં મહાવિવેકી અને બુદ્ધિમાન કહ્યા છે–
धम्मो मंगल मुकिटं, अहिंसा संजमो तवो।
देवावि तं नमं संति, बस्स धम्मेंसया मणों ॥
અ –જેમનું મન ધર્મના વિષયમાં સદા પ્રવર્તમાન છે તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે (તે મનુષ્ય કરે તેમાં નવાઈ શી?)
વળી શ્રી ઠાંગ સૂત્રમાં દેવતાઓ કેવી શુદ્ધ ભાવના ભાવી પિતાના આત્માને નિદે છે તથા પિતાના પૂર્વ જન્મના ગુરુનું કેટલું બધું સન્માન કરે છે તે નીચેના પાઠથી સમજાશે–
(મૂળ પાઠ બે હોઈ છોડી દીધું છે પણ તેને અર્થ નીચે આપે છે–ન, મિ. શે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com