________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬.
‘૪૮૭
એ પાઠ કહી દેવતાની
શ્રી આવશયક સૂત્રમાં દેવા માથા આશાતનાને મિચ્છામી દુક્કડ દેવામાં આવે છે.
શ્રી ઠાણાંગ સૂત્રના પાંચમા ઉદ્દેશે કહ્યું છે કે સમ્યગૃષ્ટિ દેવેની આશાતના કે નિંદા કરવાથી જીવ ચીકણાં કર્મ બાંધે છે અને દુર્લભધિ થાય છે એટલે તેને જૈન ધર્મની પ્રાપ્તિ જન્માંતરમાં દેહિલી થાય છે.
પાંચ સ્થાનકે જવ દુર્લભધિપણાનું કર્મ બાંધે અને નધર્મની પ્રાપિ હિલી કરે છે તે આ પ્રમાણે
(૧) અરિહંત ભગવાનના અવર્ણવાદ-નિંદા કરવાથી. (૨) અરિહંત ભગવાને પ્રરૂપેલ ધર્મના અવર્ણવાદ બોલવાથી. (૩) આયાય ઉપાધ્યાયના અવર્ણવાદ બલવાથી. (૪) ચતુર્વિધ સંધના અવર્ણવાદ બોલવાથી.
(૫) પાછલા ભવમાં પરિપૂર્ણ તપ તથા બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળવાથી દેવપણુ પામ્યા એવા સમ્યગદષ્ટિ દેવોની નિંદા અવર્ણવાદ બોલવાથી.
આ પાંચ કારણથી છવ દુર્લભધિપણાને ઉપાર્જન કરે. તેથી શ્રદ્ધાપૂર્વક જૈનધર્મની ફરીવાર પ્રાપ્તિ થવી મુશ્કેલ થઈ જાય.
અને તેમના ગુણગ્રામ કરવાથી જીવ સુલભ બોધિ થાય એટલે જિનભાષિત ધમને સુખે કરી પામવાવાળે થાય.
પ્રશ્ન ૨૩-અસંખ્યાત વર્ષોની પ્રતિમાઓ હેવાન કહે છે પણ પગળની સ્થિતિ તેટલા વર્ષની ન હોવાથી
શી રીતે રહી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com