________________
મૂળ જૈન ધમ અને
ઉત્તર—શ્રીભગવતી સૂત્રમાં પુદ્દગળની સ્થિતિ બતાવી છે તે દેવસહાય વિનાની સ્વાભાવિક સ્થિતિ વર્ણવેલી છે. પણ જેની દેવ રક્ષા કરે તે તે અસંખ્યાત વષ રહી શકે છે.
શ્રી જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં લખ્યું છે. કે—
૪૮૮
(6
ભરત ચક્રવર્તી દિગ્વિજય કરી ઋષભકુટ પહાડ પર આવી, આગળ થઇ ગયેલા અનેક ચક્રવર્તીનાં નામ લખેલાં જોઇ, એક ચક્રવર્તીનુ નામ ભુસાડી નાખી પોતાનું નામ લખે.”
હવે વિચાર કરો કે—ભરત ચક્રવર્તી પહેલાં અઢાર ક્રોડાક્રેડી સાગરોપમના ભરતક્ષેત્રમાં ધર્મના વિરહ રહેલા છે. તે તેટલા અસંખ્યાતા કાળ સુધી મનુષ્ય લિખિત નામ રહ્યાં કે નંદુ ? રહ્યાં જ રહ્યાં. તે પછી શ્રી શખેશ્વર પ્રાનાથ આદિની મૂર્તિએ દેવતાની મદદથી રહે તેમાં શી નવાઈ?
ઋષભકૂટ આદિ પહાડ શાશ્વતા છે. પણ નામ તે કૃત્રિમ છે. જો નામ પણ શાશ્વતાં હોય તે તે ભૂંસી શકાય નહિ.
વળી કાઈ કહે કે—પૃથ્વી કાય તા ૨૨૦૦૦ બાવીશ હજાર વર્ષથી વધારે ન રહે તેા શુ દેવતા આયુષ્ય વધારવાને સમર્થ છે !
તેના જવાબમાં કહેવાનું કે મૂર્તિ પૃથ્વીકાય જીવ નથી પણુ અજીવ વસ્તુ છે, તેને અનુપમ દેવશક્તિથી અગણિત વર્ષો પર્યંત પણ રાખી શકાય છે. કારણ કે જૈન શાસ્ત્રાનુસારે કાઈ પણ પુગળ દ્રવ્યના સર્વથા નાશ અનંતા કાળે પણુ ન થાય. અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ તમામ પુગળ શાશ્વતા છે ! પર્યાયની અપેક્ષાએ અશાશ્વતા છે!
જેમકે પર્વતમાં એક પત્થરના ટુકડા લીએ તો તે તે ટુકડાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com