________________
મૂળ જૈન ધમ અને
અ—દેવ લેાકમાં નવા ઉત્પન્ન થયેલા દેવતા દિવ્ય કામ ભેાગમાં સૂચ્છિત થતા નથી. કામ ભેગેને અનિત્ય જાણી અતિ ગૃદ્ધ, અતિ આસકત થતા નથી, તે મનમાં વિચારે છે કે—મારા મનુષ્ય ભવના ધર્મોપદેશ આચાય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગચ્છના સ્વામી કે જેમના પ્રભાવથી આ પ્રત્યક્ષ દેવતાની ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય દેવપ્રભાવ હું સમ્યભાવે પામ્યા છું. માટે હું જાઉં, તે ઉપકારી ભગવ ંતને હું વાંદું, નમસ્કાર કરૂ, સત્કાર કરૂં, સન્માન કરૂં. કલ્યાણકારી દેવચય-જિનપ્રતિમાની સેવા કરીએ તેમ સેવા કરૂ. ઇત્યાદિ
૪૮૪
-
ભાવાર્થ—( વળી દેવા એવા વિચાર કરે છે કે— ) મનુષ્ય ભવમાં મેટામેટા જ્ઞાની મહાત્માએ છે અને તપસ્વી છે, અતિ ઉત્કૃષ્ટ કરણીના કરનાર છે, સિફ્રા, સખિલે કાઉસગ્ગ કરનારા છે. દુષ્કર બ્રહ્મચર્યને પાળનાર છે. માટે હું જાઉં, એવા ભગવાનને વાંદુ, નમસ્કાર કરૂં. યાવતુ સેવા ભકિત કરું.
ફરી પણ તે ખેદ કરે છે કે
-
અહે। હ।। દશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પામી પૂ°ભવમાં ગુરુ મહારાજના યેાગે તપ સંયમ ગ્રહણ કરી પ્રમાદ છેડ્યો નહિ, તપ સંયમ રૂડી રીતે પાળ્યા નહિ, આળસથી ગુરુ તથા સાધર્મીની વૈયાવચ્ચ પૂણ' રીતે કરી નહિ, સિદ્ધાંત પૂરું ભણ્યા નહિ, ચારિત્રની મર્યાદા લાંબા વખત સુધી ઉત્તમ રીતે પાળી નહિ, હવે એવા સંજોગ ફરી હું કયાં પામીશ અને કયારે હુ હૃદયમાં શુભ ધ્યાનને ધ્યાવીશ, મેક્ષપદને હું કયારે પ્રાપ્ત કરીશ? જેથી ગર્ભાવાસમાં ફરીથી આવવાનું છૂટી જાય.
ઇત્યાદિ ઠાણાંગ સૂત્રમાં કહ્યા મુજબ દેવા ણે પ્રકારે શુભ ભાવનામાં લીન થાય છે અને જિનરાજની આજ્ઞાપાલન કરે છે.
સમ્યગદૃષ્ટિ દેવતાઓએ સાધુ તથા શ્રાવકને ઉપદેશ આપી જૈન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat