________________
૪૫૪
*
મૂળ જૈન ધર્મ અને
=
વસ્તુના અનંત ધર્મ આશ્રી કોઈ પણ ધર્મ લઈ તેના વડે જે જે પ્રકારનું કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમાઓ આપવાને વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે.
- પાંચ રૂપીએની હુંડી કે નેટને લોકો પાંચસો રૂપીઆ જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપીઆ એ તે ચાંદીના કટકા છે. અને નેટ હુડી એ તે કાગળ અને સાહીસ્વરૂ૫ છે. પરંતુ બનેથી કામ એકસરખું થતું હેવાથી બન્નેને રૂપીઆ જ કહેવાય છે.
તેમ પરમાત્માની મૂર્તિ પણ પરમાત્માને બંધ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે.
પ્રશ્ન ૪ અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે તેમ મૂર્તિને જેવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી?
ઉત્તર-અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે એમ કહેવું એ બેટું છે, અક્ષરાકારથી જ્ઞાન થવા પહેલાં શિક્ષણકારા તે અક્ષરોને ઓળખતાં શિખવું પડે છે. અક્ષરોને ઓળખ્યા પછી જ વાંચતાં કે લખતાં શિખી શકાય છે.
તેમ–ગુરુ આદિક દ્વારા આ દેવાધિદેવ શ્રી વીતરાગદેવની મૂતિ છે. એમના અજ્ઞાન આદિ દે નાશ પામ્યા છે. તેઓ અનંત ગુણે એ સહિત છે. દેવેન્દ્રોથી પણ પૂજિત છે. તને ઉપદેશ કરનારા છે. મેક્ષને પામેલા છે. સંસારસાગરથી તરી ગયેલા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. દયાના સાગર છે. પરિસહ અને ઉપસર્ગોની કે જેને હઠાવનારા છે અને રાગદરહિત છે. એવું જેમ જેમ જ્ઞાન થતું જાય છે તેમ તેમ મૂતિનાં દર્શન આદિ કરતી વખતે તે તે ગુણોનું જ્ઞાન અને સ્મરણ દઢતર થતું જાય છે.
પ્રશ્ન પછીની મૂર્તિ લેવાથી પ્રત્યેકને કામવિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com