________________
૪૮૦
મૂળ જૈન ધમ અને
મોક્ષ સુખની નિકટતા આદિ ન થતું હોય. તે વગેરે ફાયદાઓના કાઈથી પણ ઇન્કાર થઈ શકે તેમ નથી.
પ્રશ્ન ૨૦—આનંદ કરાવ્યાના પાઠ કયા સૂત્રમાં છે?
આદિ શ્રાવકોએ જિનમંદિર
ઉત્તર—આનંદ આદિ શ્રાવકેાનાં મૂર્તિ વંદનનેા પાઠ શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં છે. તે સૂત્રની હકીકત વિષે શ્રી નદી સૂત્રમાં તથા સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે—
उवासकदसासु णं उवासगाणं नगराणि उज्जनति चेइयाइ वणखंडाई राया अम्मापियरों समोसरण। इं धम्मायरिया धम्माकहाई परलगाई इददिविशेसो.
ભાવાર્થ—શ્રી ઉપાસકશાંગ સૂત્રમાં શ્રાવકોનાં નગર, ઉદ્યાન, ચૈત્ય ( જિનમંદિર ), વનખંડ, રાજા, માતા, પિતા, સમેસરણ આદિક ધર્માચાય, ધ કથા, પરલોક આદિ તથા ઋદ્ધિ વિશેષ વવેલ છે.
એ રીતે કરેલા શ્રાવકોના જિન મંદિરમાં આનંદ આદિ શ્રાવકનાં દેહરાં પણ આવી ગયાં. શ્રાવકને વાસ્તે જિન મંદિર બનાવવાની આજ્ઞા ન હોત તે તેનું વર્ણન અત્રે શા માટે આવત?
પ્રશ્ન ૨૧—દેવા તે પેાતાના જીત આચાર સમજી પૂજા કરે તેમાં પુણ્ય કેમ હાય ?
ઉત્તર—પહેલાં જીત આચાર કાને કહેવાય તે સમજવું જોઇએ, જીત એટલે અવશ્ય કરવા ચેાગ્ય એટલે અવશ્ય કરવા યાળ કાને જીત આચાર કહેવાય.
જેમકે—શ્રાવકને જીત વ્યવહાર રાત્રી ભોજનના ત્યાગ, અલક્ષ્યઅનંત કાયને ત્યાગ, સામાયિક આદિ ક્રિયાનું કરવું એ વગેરે છે તેથી પુણ્ય બંધાય કે નહિ ? કહેશે કે જરૂર બંધાય -
66
જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com