________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૫૫
ઉત્પન્ન થતે દેખાય છે પણ પ્રતિમા જોઈને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતું નથી. તેનું શું કારણ?
ઉત્તર–જેઓને મૂર્તિ ઉપર દેષ કે દુર્ભાવ છે તેઓને વીતરાગની અતિ જેવા છતાં શુભ ભાવ પ્રગટ થવું મુશ્કેલ છે. પરંતુ જેઓ હળુકમ કરે છે તેમને તે શ્રી વીતરાગદેવની શાંતમુદ્રાના દર્શન થવાની સાથે જ રોમેરોમ પ્રેમ ઉભરાયા સિવાય રહેતો નથી.
કઈ પાપી આત્માને મુનિની શાંત મતિ દેખીને પણ જેમ મનમાં ભકિતભાવ ઉત્પન્ન ન થાય તેમ જેણે મૂર્તિ પ્રત્યે દેશ કે દુર્ભાવ કેળવેલ હોય તેવા આત્માને મૂર્તિના દર્શનથી પણ ભકિત ઉપન્ન ન થાય એ બનવા જોગ છે.
જગતનો સામાન્ય નિયમ તે એ છે કે ગુણવાનની મૂર્તિ દેખીને તેના જેવા ગુણે પપ્ત કરવા સહેજે ઉકઠા થયા સિવાય રહે નહિ છતાં તેમાં પણ અપવાદ હોય છે. શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે –
जे आसवा ते परिसवा
जे परिसवा ते आसवा ભાવાર્થ–પરિણામના વથથી જે આસવનું કારણ હોય તે સંવરનું કારણ બને છે. અને જે સંવરનું કારણ હોય તે આમ્રવનું કારણ બને છે.
લચિત્ર પાપના ઇરાદાથી ઘેથી નીકળ્યા હતા. તે પરિણામની વિશુતિથી વાંસના દેરડા ઉપર નાચ કરતાં કેવળ જ્ઞાન ઉપન્ન કરી લીધું હતું.
ભરત ચાવતનું અરીસા ભુવનમાં ૨૫ જેવા જેવું તે આસવનું મરણ હતું. પણ મુદ્રકાના પડવાથી શુભ ભાવનામાં આરઢ થતાં તેમણે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com