________________
898
મૂળ જૈન ધર્મ અને
વળી શ્રી નંદીશ્વરદ્વીપમાં અરૂપી જ્ઞાનનું ધ્યાન કરવા જવાની શી જરૂર ? પેાતાને સ્થળે તે ધ્યાન થઈ શકે છે. માટે ત્યાં પ્રતિમાઓની જ મતબલ છે.
હવે ચૈત્યના અય સાધુ કે જ્ઞાન કરનારાએ પણ ઘણું સળે પ્રતિમા અથ કરે છે. તેનાં ઘેાડાંક દૃષ્ટાંત ~
(૧) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં આસ્રવારે ચૈત્ય શબ્દા અર્થ મૂતિ કર્યો છે.
(૨) શ્રી ઉવવાઈ સૂત્રમાં પુખ્તમટ્ ચેય હોસ્થા છે ત્યાં ચૈત્યને અર્થ મંદિર અને મૂતિ કરે છે.
( ૩ ) શ્રી ઉવવાઈ સૂત્રમાં વે અરિહંત રેફ્યા છે ત્યાં પણ મંદિર અને મૂર્તિ એવા અ કરે છે.
..
( ૪ ) વ્યવહાર સૂત્રની ચૂલિકામાં દ્રવ્યલિંગી “ ચૈત્ય સ્થાપના - કરવા લાગી જશે એમ કહ્યું છે ત્યાં ‘“ મૂર્તિની સ્થાપના કરવા લાગી જશે એવા અય કર્યો છે.
ܙ
(૫) શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાસક દશાંગસૂત્ર તથા વિપાકસૂત્રમાં પુનમત ચેÇ છે ત્યાં પૂર્ણ ભદ્રની મૂતિ કે મંદિરને અ` કરે છે.
(૬) શ્રી અંતગઢ દશાંગ સૂત્રમાં પણ જ્યાં યક્ષનાં ચૈય કહ્યાં છે ત્યાં તેને ભાવાય મદિર કે મૂર્તિ બતાવે છે.
પ્રશ્ન ૧૬—શ્રી જિનપ્રતિમાથી જિનબિંબ નહિ લેતાં શ્રી વીતરાગદેવના નમૂના તુલ્ય સાધુને ગ્રહણ કરે છે તે વ્યાજબી છે ?
ઉત્તર—તેમની તે માન્યતા મન:કલ્પિત અને જૂહી છે. સૂત્રામાં સ્થળે સ્થળે શ્રી જિનપ્રતિમા શ્રી જિનવર તુલ્ય કહેલી છે.
શ્રી જીવાભિગમ આદિ સૂત્રામાં જ્યાં જ્યાં શાશ્વતી પ્રતિમાના અધિકાર છે ત્યાં ત્યાં ‘સિદ્ધાયતન એટલે ‘ સિદ્ધ ભગવાનેાનું મંદિર ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com