________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૪૭૧
જ નજરે પડે છે કે – નિરંજન! નિરાકાર ! નિર્મોહી ! નિષ્કાંક્ષી ! અજર ! અમર! અકલંક! સિદ્ધ સ્વરૂપી ! સર્વજ્ઞ! વીતરાગ ! ઇત્યાદિ ગુણો વડે એ ગુણવાળા પરમાત્માની જ સૌ કોઈ રસ્તુતિ કરે છે.
શું પત્થરમાં આ ગુણો રહેલા છે કે જેથી પત્થરની ઉપાસના કરવાને ખા દેષ ચડાવી લોકોને આડે માર્ગે દોરવાને પ્રયાસ કરવામાં આવે છે?
જ્યારે પૂજક પુરુષ મૂર્તિમાં પૂજ્યપણાના ગુણાનું આપણ કરે છે ત્યારે તેને મૂર્તિ એ સાક્ષાત વીતરાગ જ હોય એમ પ્રતિભાસિત થાય છે. અને જે જેવા ભાવથી મૂર્તિને જુએ છે. તેને તે તેવા ફળની આપનારી થાય છે.
સાક્ષાત ભગવાન પણ તરણ તારણ હોવા છતાં તેમની આશાતના કરનાર પૂરા ફળને ચાખે છે. તેમ મૂર્તિ પણ તારક હોવા છતાં તેની આશાતના કરનારને સંસારમાં બાવનારી પણ થાય છે.
પ્રશ્ન ૧૪–શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચ સંવર દ્વારમાં ચૈત્ય લખ્યાં નહિ અને આસવદ્વારમાં ચૈત્ય લખ્યાં. શું કારણ?
ઉત્તર–આ ઠેકાણે પણ ચૈત્યને દેવમંદિર એ અર્થ તમામ જૈને કરે છે. એ ભૂલવું જોઈએ નહિ.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સરકારમાં ચય એટલે જિનમંદિરની સાધુ વૈયાવચ્ચ કરે તેથી નિર્જરા થાય એમ સાફ કહ્યું છે. ત્યાં ચૈત્યને અર્થ ઊલટો કરવા અને અહીં આસ્રવારમાં તેજ શબ્દને અથા માંદર' કરે એ ન્યાય કેના ઘરના?
ચૈત્યને અર્થ મદિર છે એ સ્વીકાર્યા બાદ તેને જે આવા કારમાં ગણાવેલ છે તેનું કારણ તે ચૈત્ય મ્યુચ્છ આદિનાં સમજવાનાં છે. તે સબંધી ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com