________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૯
=
=
કે જીવનચર્યામાં વિકલ્પો દબાવવાને બદલે ઘણા વૃદ્ધિ પામે છે. માટે વિકપના પ્રશમન માટે ઘર આદિનું વાતાવરણ પ્રતિકૂળ રહે છે અને મંદિરનું વાતાવરણ અનુકૂળ રહે છે.
અનુકૂળ વાતાવરણમાં રહેવાથી પુરુષાર્થ કરવામાં કામ બળ વાપરવું પડે છે, ઓછી મહેનત પડે છે. જ્યાં સુધી આત્મબળ એ શું છે, જીવનની શક્તિ હીન છે ત્યાં સુધી પ્રતિફળ નિમિત્તના ત્યાગ અને અનુકૂળ નિમિત્તના ગ્રહણની આવશયક્તા રહે છે.
મંદિરમાં આવીને પણ પ્રતિમામાં જીવિત દેવના દર્શન કરીને રાંતિમાં લય થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મંદિરમાં આવીને જે “આ મદિર બહુ સુંદર છે, એના થાંભલા પણ અ રનના છે, એમાં ખૂબ ખર્ચ થયું હશે, હજી આમાં આટલી ખામી છે.” ઇત્યાદિ વિકમાં પડી જવાય તે દેવ દર્શનનું કાર્ય ભૂલી જવાય અને મંદિરમાં આવવું નિરર્થક બની જાય.
મંદિરમાં આવીને વિકલ્પોમાં નહિ પડતાં યથાર્થ રીતે રવદનનું કાર્ય કરવું એજ કર્તવ્ય છે. દેવદર્શન કે દેવપૂજામાં કાંઈ વિશેષ ફરક નથી. દર્શન જ પુજન છે.
–શાંતિપથ પ્રદર્શનમાંથી સાભાર અનુવાદિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com