________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૪
૪૨૧
હાય જ છે. સ્થાપના માટે પણ તેમ હેાઈ શકે પણ ભાવ અવસ્થાની ભક્તિ કરનારા જેમ કેટલાક ખેાટા હોય છે તેથી બધા જ તેવા હોય છે. એમ કાઈથી કહી શકાય તેમ નથી. તેમ સ્થાપનાની ભકિત કરનારામાં પણ ખાટા હાય છે તેથી સર્વ કાઇ તેવા જ હાય છે તેમ કહી શકાય નહિ.
એ રીતે આરાધ્ધની અવિદ્યમાનતામાં આદરના પરિણામ થવામાં સ્થિર અને સુદૃઢ ભક્તિની જરૂર છે. ભકિતની એ સ્થિરતા અને સુદૃઢતા આરાધકને અત્યંત શુભ ફળ આપનારી થાય એમાં લેક્ષ માત્ર વિવાદને સ્થાન હાઇ શકે નહિ.
વિક્રમની સેાળમી સદી ભારતવર્ષને માટે મહા દુ:ખ અને ભયંકર કલક સમાન નીવડી. અનાય સંસ્કૃતિતી દેષિત અસર અનેક વ્યક્તિ પર પડી ચૂકી હતી. અનેક અજ્ઞાન વ્યક્તિએએ અનાર્ય સ ંસ્કૃતિનુ અંધ અનુકરણ કરીને કાંઈપણુ સમજ્યા કે વિચાર્યા વિના જ આ મદિર તરફ ક્રૂર દૃષ્ટિથી જોવું રારૂ કર્યું હતું.
અને મૂર્તિ
શ્વેતાંબર જૈનામાં લાંકાચા, દિગંબર જૈનામાં તારણુ સ્વામી, શિખામાં ગુરુ નાનક, જુલ્હાએામાં ખીર, વૈષ્ણવામાં રામચરણુ અને અંગ્રેજોમાં માર્ટીન લ્યુથર વિગેરે વ્યક્તિએએ કાંઈ પણુ સમજ્યા અને વિચાર્યા વિના જ, સંસ્કૃતિના આધાર સ્તંભરૂપ મદિર અને મૂર્તિની વિરૂદ્ધ શ્રેષાએ શરૂ કરી દીધી હતી.
ઈશ્વરની ઉપાસના માટે આ જડ પદાર્થાની કાંઈપણુ આવશ્યકતા નથી. ''—એમ જાહેર કરીને મૂર્તિ દ્વારાએ પોતાના ઈષ્ટ દેવાની ઉપાસના કરનારાઓને તેઓએ આત્મ કલ્યાણના માર્ગથી છેાડાવી
દીધા હતા.
66
પણ શ્વેતાંબર જૈનાને તા લાંકાશાહ સાથે સંબધ છે. લાંકાશાહના જીવન માટે ભિન્ન ભિન્ન લેખકોના ભિન્ન ભિન્ન ઉલ્લેખ ળેલા છે. પરંતુ લાંકાશાહનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com