________________
મૂળ જૈન ધર્મ અને
પારસી પારસી લેકે અગ્નિને માને છે અને તે પણ એક પ્રકારની સ્વઇષ્ટદેવની સ્થાપના જ છે.
નાનકપંથી નાનપથી કબીરની ગાદીને પૂજે છે. કોઈ તેની પાદુકાઓને પૂજે છે. અને બધા જ તેનાં બનાવેલાં પુસ્તકોને મસ્તકે ચડાવે છે.
દાદુપંથી દાદુપથી એ દાદુજીની સ્થાપના તથા તેમની વાણી રૂ૫ ગ્રંથને પૂજે છે. દેરીઓ બંધાવી તેમાં ગુરુનાં ચરણે પધરાવે છે અને પૂજે છે.
- આર્ય સમાજ વેદમાં મૂર્તિ પૂજાના સંખ્યાબંધ પાડે છે. છતાં આર્યસમાજીઓ મૂર્તિનું ખંડન કરે છે. તે તદ્દન જઠું છે.
તેઓને સ્વામી દયાનંદ શરીરધારી મૂર્તિમય હતા. વેદ શાસ્ત્રના અક્ષરરૂપ સ્થાપનાને માનતા હતા. તથા પોતે બનાવેલા સત્યાર્થ પ્રકાશ આદિ પુસ્તકોમાં પિતાની વાણીની આકૃતિઓ દ્વારા જ બંધ કરતા અને કરાવતા હતા.
એ આકૃતિને આશ્રય લીધે ન હેત તે પિતાને મત જ શી રીતે સ્થાપી શકત? જે મૂર્તિ કે આકૃતિને આશ્રય લઈ પિતાનું કાર્ય સાધ્યું તે મૂર્તિને જ અનાદર કરવો એ બુદ્ધિમાનનું કામ તે ન જ ગણાય. દયાનંદ મૂર્તિને ન માનતા હતા તે પોતાના સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં અગ્નિહોત્ર સમજાવવા માટે થાળી, ચમચા વગેરેના ચિત્રો કાઢી પિતાના ભક્ત વર્ગને સમજાવવા શું કરવા પ્રયાસ કરત?
વળી સ્વામીજીની તસવીર તેમના ભકત તરફથી ઠેકાણે ઠેકાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com