________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૪૩ પ્રભુને વિશ્વાસ તારા જેવો પિચે નહિ. આ ચૈતન્ય છે, બીજું કઈ નહિ એ વાત પર તે દઢ હતા. શરીર સાથે તેમને જરા પણ નાતે નહતું. તે બતાવ, શરીરની રક્ષા શા માટે કરે ? અને કદાચિત ઉપકાર બુદ્ધિથી રક્ષા કરી દે તે તે શરીરની રક્ષા કરતાં પોતે જ અરક્ષિત ન બની જાત ?
સમજ, ભગવાન, સમજ, રાગ કર્યા વિના શરીરની રક્ષા કરવાની સંભવ છે? અને રાગ આવવાથી જે શાંતિને માટે તેમણે એટલે પુરુષાર્થ કર્યો ને તે શાંતિ સુરક્ષિત રહી શકે ? હવે બતાવ કે શરીરની રક્ષાને માટે એટલે કે જે વસ્તુની રક્ષા એમને માટે તે સમયે બિલકુલ નિ જન થઈ ચૂકી હતી તેને માટે રાગ કરીને પિતાની હાંતિને ઘાત કર, નિધિ લૂટાવી દે, પિતાના જ હાથથી પિતાના જ મકાનમાં આગ લગાડી દેવી એમાં કઈ બુદ્ધિ મત્તા હતી અને પ્રભુ એવી મૂર્ખતા શા માટે કરે? અને એ જ આદર્શ આ પ્રતિમા પણ ઉપસ્થિત કરી રહી છે.
ભીલ અને ગુરુકોણનું
દષ્ટાંત પ્રતિમા સંબંધી મહાભારતનું આ પ્રસિહ દષ્ટાંત છે.
ભીલ ની કુળને હોવાના કારણથી અથવા “મારી શિખવેલી ધનુવિધાને ઉપગ ન થાય, એને ઉપયોગ પશુ હિંસા માટે ન થાય” એવા કારણથી ગુરુ દ્રોણાચાર્યે એ ભીલને ધનુર્વિદ્યા શિખવવાની ના પાડી
બીરની દષ્ટિમાં તે દ્રોણાચાર્ય તેના ગુરુ બની ચૂક્યા હતા. ભલે તેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર ન કર્યો પણ તેથી તેઓ ભીલની ભાવને કેવી રીતે બદલી શકે? પ્રત્યક્ષ નહિ તે પરોક્ષ પણ ધનુવિધા તો જરૂર શિખીશ. એવા દઢ સંકલ્પ વળે એ ભીલ વનમાં ચાલ્યો ગમે. - વનમાં કાચી માટીથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી. અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com