________________
મૂળ જૈન ધર્મ અને પ્રતિમાને એક ગુફાના મુખ પાસે ભારે વિનયથી વિરાજમાન કરી. દિવસમાં ત્રણ વખત તે પ્રતિમાને ફૂલ ચડાવીને તેના ચરણોમાં પડી વંદન કરતો.
ભીલની દષ્ટિમાં એ પ્રતિમા ન હતી પણ સાક્ષાત ગુરુ દ્રોણાચાર્ય હતા. તે પ્રતિમાને પૂછી પૂછીને ધનુર્વિધાનો અભ્યાસ કરવા લાગે.
સ્વયં તેના હૃદયમાંથી પ્રગટ થતા લક્ષ્ય સાધનાના ઉપાયોને પહેલેથી પિતાના માની બેઠો હતો તે અભિમાન આવી જાત. “ગુરુ દ્રોણ એમાં શું કરી શકશે? હું પોતે જ શિખી લઈશ.” એ ભાવ આવી જાત અને તેથી વિદ્યા કદી શિખી શક્યો ન હેત.
પરંતુ ભીલના હૃદયમાં એવો વિકલ્પ જ નહોતું. એની દ્રષ્ટિમાં તે ગુરુને વિજય જ હતા. લક્ષ્ય ચૂકી જાય ત્યારે ગુરુની એટલે પ્રતિમાની ક્ષમા માંગી લે અને લક્ષ્ય સફળ થઈ જાય ત્યારે ગુરુના ચરણમાં પડી જતો, એમ કરતાં વર્ષો વીતી ગયા પણ તેણે ગુરુને એક ક્ષણ પણ પ્રતિમા રૂપ ન ગણ્યા એણે તે સાક્ષાત્ ગુરુ જ માન્યા હતા. અને એક દિવસ તે એ સિદ્ધહરત થઈ ગયો કે તેણે અર્જુનની વિદ્યાને પણ શરમાવી દીધી. - અર્જુનથી આ કેમ સહન થાય ! ગુરુ દ્રોણાચાર્યના શિષ્ય આ બેગુઆ (ગુરુ વિનાના) ભીલથી નીચા રહી જાય? નહિ. એમ ન બની શકે. ગુરુ પાસે જઈને કહી દીધુ. ગુરુએ આવી ભીલને પૂછયુંકેની પાસેથી આ વિદ્યા શીખી ?
ગુરને આવેલા જોઈને ભીલ તુરત તેમના ચરણમાં નમી પડ્યો આહાહા આખરે આપ ખેચાઈને આવી ગયા. ભકતની ભકિતમાં એટલું સામર્થ છે. અને પછી ભલે કહ્યું –ભગવન્! મારા ગુરુ બીજા કઈ નહિ પણ આપ જ છે.
ગુરુ દ્રોણાચાર્ય આશ્ચર્યમાં ડૂબી ગયા. આ વાત સત્ય કેમ હોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com