________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૪
૪૨૭
રાખવામાં આવે છે. જો તેવા સંસાર સ્થિત પુરુષની પણ તસવીર રૂપે રહેલી મૂર્તિના દર્શનથી સ્વાર્થ સાધી શકાય એમ માને છે તે સત્ત સર્વ શક્તિમાન અને ગુરુના પણ ગુરુ એવા પરમેશ્વરની મૂર્તિના દર્શન વગેરેથી સ્વ–ષ્ટિ ન સાધી શકાય એમ કેમ માની શકાય ?
વળી આ સમાજીએ પણ અગ્નિને પૂજે છે, તેમાં ઘી વગેરે નાખી ામ કરે છે તે તે અગ્નિ શુ જડ નથી ? વળી સૂર્યની સામે ઊભા રહી ઈશ્વર પ્રાર્થના કરે છે તે તે સુય વગેરે જડે નથી : છે. તે તે પમેરશ્વરની મૂર્તિથી દૂર કેમ ભાગે છે?
સ્થાનકવાસીઆ
સ્થાનકવાસી વર્ગ પેાતાના પૂત્યેની સમાધિ, પાદુકા, મૂર્તિ, ચિત્ર, ફેટા બનાવીને ઉપાસના કરે છે. દર્શન માટે દૂર દૂરથી આવે છે અને દર્શન આદિ કરી પેાતાને કૃતકૃત્ય માને છે.
એ રીતે દરેક પંથના અનુયાયીઓ પોતપાતાને પૂજનીય વસ્તુના આકારને કાઈ ને કાઈ રીતે પૂજે જ છે. તેથી મૂર્તિ આભાળ પંડિત સર્વ કાર્યને માન્ય છે. છતાં ‘અમે નથી માનતા' એમ જેમ કહે છે તેઓ ખરેખર માતા મે યુધ્ધા ની જેમ અત્ પ્રલાપ કરનારા છે.
લેખકન પ્રતિમા પૂજન પુસ્તકમાંથી સંકલિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com