________________
મૂળ જૈન ધમ અને
આકૃતિ સાક્ષેપ અને આકૃતિનિરપેક્ષ એમ બન્ને પ્રકારની પ્રતિમાએ આજે જોવામાં આવે છે. જેમકે શિવની પ્રતિમાની આકૃતિ નિરપેક્ષ છે ત્યારે વીતરાગી શાંતદેવની પ્રતિમાની આકૃતિ સાપેક્ષ છે. પરંતુ સાક્ષેપ આકૃતિના પ્રભાવ સહજ રીતે પડતા પ્રતીત થાય છે તેવા પ્રભાવ નિરપેક્ષ આકૃતિમાં અનુભવવામાં આવતા નથી. તેનુ કારણ એ સભવે છે કે નિરપેક્ષ આકૃતિને જોઇને બુદ્ધિપૂર્વક કલ્પનાઓને યાદ કરવાનુ જોર કરવું પડે છે ત્યારે આકૃતિ સાપેક્ષને જોઈને અબુદ્ધિપૂર્વક જ આપે।આપ જાગૃત થઈ જાય છે.
૪૪૦
ટુકામાં તાપય એ છે કે નથી પડતા એવું નથી, પ્રતિમાને ઉપર ઘણા મોટા પ્રભાવ પડે છે.
પ્રતિમાને આપણા ઉપર કાઇ પ્રભાવ આપણી બુદ્ધિ ઉપર, આપણા મન
ઉપરની સર્વ વાતા ઉપરથી ત્રણ સિદ્ધાંત નીકળે છે — (૧) ચિત્રના આપણી મનેાવૃત્તિ ઉપર મોટા પ્રભાવ પડે છે. (૨) કાઇ પણ વસ્તુમાં કલ્પના વિશેષ કરી લેવાથી તે વસ્તુમાં તદ્દત ભાવ વીતવા લાગે છે અને
(૩) આકૃતિ નિરપેક્ષ પ્રતિમા કરતાં આકૃતિ સાપેક્ષ પ્રતિમાથી ચિત્ત ઉપર અધિક પ્રભાવ પડે છે.
અને જે પ્રતિમાને આપણે ઉપાસ્ય બનાવીને રાખી હાય તેમાં આ ત્રણે વાતા આવી જાય છે. પાષાણ, ધાતુ વગેરે કઇ પણ વસ્તુની પ્રતિમા હોય પણ તેમાં વીતરાગ આકૃતિના આબેહુબ આકાર કે પ્રતિષ્ઠિ વિદ્યમાન છે અને તેમાં આપણી વિશેષ કલ્પનાએનું આરોપણ કરેલું છે તેથી તે પ્રતિમામાં અને જીવિત વમાં આપણે માટે કઈ ફરક રહેતા નથી.
કલ્પનાઓનુ બળ
કલ્પનાઓમાં મહાન બળ છે. શેખચલ્લી ક્રુત કલ્પનાઓના અળ ઉપર જ રાજા બની ખેડા હતા અને વાત ચલાવી દીધી તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com