________________
હાલના સપ્રદાયે; પ્ર. પ
૪૬૩૫
તે હું કેવળ મેનેજર છું. વેપારના માલીક તે પ્રભુ છે. આખા વિશ્વમાં તેમના જ વ્યાપારની અનેક શાખા છે. કેાઈ વખત એક શાખાાંથી બીજી શાખામાં રૂપીઆ મેકલી આપે છે, તેમ કોઈ વખત ખીજી શાખામાંથી આ શાખામાં મેકલી આપે છે. હું તો ફક્ત નામ લખીને મા કરૂ છું. બીજી બાબતથી મને કાંઈ મતલબ નથી.
શબ્દોથી ત્રણ કાળમાં પણ સમજાવી ન શકાય તેવું સામ્યતાનુ સમભાવનું રહસ્ય જિજ્ઞાસુને એક ક્ષણમાં સમન્નઈ ગયું.
એ જ રીતે પૂર્ણ આદર્શ કે જીવન ઉપરથી પૂર્ણ શાંતિ
સમજી શકાય છે.
પૂજામાં કર્તાવાદ શા માટે
ચેાથે પ્રશ્ન પણ બહુ સુ ંદર છે કે—તેમની શાંતિ મને આપ્યા વિના મને શાંતિને સ્વાદ કેવી રીતે ચખાડી શકે?
Ο
ઉપર બતાવ્યું કે પેાતાની શાંતિના પાતે જ ઉપભેાગ કરવાને સમથ છે પણુ કાઈને દેવાને સમય નથી,
પરંતુ ઉપરની રીતે અનુમાનના આધાર પર શાંતિ સબંધી કાંઇક પરિચય પ્રાપ્ત કરીને હું પણ મારા વનમાં, મારા સ ́ભાષણમાં એનના જેવી રીતે જ, એમના જેવા જ રૂપમાં વર્તન કરવાના પ્રયત્ન કરવા લાગું છું. તેમની મુખકૃત ઉપરથી તેમની અંતર્મુખી સૃષ્ટિનું અનુમાન કરીને હું પણુ અંતમુ ખ થવાને પ્રયત્ન કરૂ છું. અને એ પ્રયત્નમાં દૃઢ રહેવાથી ઘેાડા વખત પછી હું પોતે પણ અમૃતને સ્વાદ અવશ્ય ચાખી શકું છું. એટલી સહાયતા મને મારા પ્રત્યેાજનમાં તેમની પાસેથી મળે છે. અને એ સહાયતાના કારણથી જ “તેમણે મને શાંતિ આપી” એમ ક્ડી શકાય છે. આમ કહેવું કેત્રળ ઉપચાર છે.
અહીં એમ પણ પ્રશ્ન કરી શકાય કે—એ પ્રભુ કઈ કઈ સકતા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat