________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૫
૪૨૯
જેમકે—ધનવાન બનવાની ઇચ્છાવાળાના દેવ કુબેર થઇ શકે છે. એ વીતરાગી થાંત મુદ્રાવાળા દેવ નથી. પિતૃભકિતની ઈચ્છાવાળાના દેવ કુમાર, રામ કે રાવણ થઈ શકે છે. પણ વીતરાગી દેવ નહિ અને એવી જ રીતે ખીજી બીજી ઇચ્છાવાળાઓનું પણ સમજી લેવું.
અહીં આપણે તે શાંતિપથ-મેાક્ષમાની વાત કરીએ છીએ. એટલે કેવળ શાંતિની પ્રાપ્તિની ઈચ્છા માટે જ દેવની શેાધ કરવાની છે અથવા તે। દેત્રની પરીક્ષા કરવાની છે. શાંતિના દેવ તે વીતરાગી શાંત રસપૂર્ણ જ હાય. ખીજા નહિ. કારણ કે અભિપ્રાયથી વિપરીત ગમે તેને આ બનાવીને તેની ઉપાસના કરવામાં આવે તે અલિ પ્રાયની પૂર્તિ થવી અસંભવ છે.
અભિપ્રાયશૂન્ય ઉપાસનામાં ભલે એ નિયમ લાગુ ન થાય પણ અહીં તે સાચી પૂજા કે ઉપાસનાની વાત કરીએ છીએ ત્યાં અભિપ્રાય સાપેક્ષ હાવાથી એ નિયમ અવશ્ય લાગુ પડે છે.
પૂજા શું?
ખીને પ્રશ્ન છે—પૂજા શું ! શાંતિના અભિપ્રાય તે મૂર્તિ ને માટે— ( ૧ ) શાંતિમાં તલ્લિન ક્રાઈ વ્યક્તિવિશેષને નજર સામે રાખીને અથવા (૨) એ જ વ્યક્તિનું ક્રાઇ ચિત્ર આંખા સામે રાખીને અથવા ( ૩ ) એ વ્યક્તિ કે તેનુ ચિત્ર અંતર ંગમાં મનની સામે રાખીને
અથવા
( ૪ ) ક્રાંતિના યથાર્થ જીવન–આદર્શોને મનમાં સ્થાપિત કરીને, ધોડીવારને માટે અથવા અમુક સમયને માટે ખીન્ન સર્વ સંકલ્પ વિકલ્પને છેડી દઈ તે, એ આદની શાંતિના આધાર ઉપર નિજ શાંતિનુ પેાત:ની અંદર કિંચિત વેદન કરતાં તેની સાથે તન્મય થઈ જવું એ 'તરંગ ઉપાસના અથવા પૂજા છે.
અને શાંતના મધુર આસ્વાદને વશ રહી, નિમિત્તરૂપ એ મા પ્રત્યે સાચું બહુમાન ઉત્પન્ન થઇ જાય ત્યારે પેાતાની હીનતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com