________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૪
૪૨૩ અને પ્રચારક બન્યા છે. લોકાગચ્છીય આચાર્યોએ મંદિર અને મતિએની પ્રતિષ્ઠા કરાવી છે. તથા પોતાના ઉપાશ્રયમાં પણ પ્રતિમાઓ સ્થાપન કરીને મતિઓની ઉપાસના કરી છે. લોકાગચ્છને એક પણ ઉપાશ્રય એવો ન હતો કે જ્યાં શ્રી વીતરાગ પ્રભુની મૂર્તિ ન હોય.
પરંતુ વિકમની ૧૮ મી સદીમાં યતિ ધમસિંહ અને લવજી રવિએ—એ બે યે લોકાગચ્છથી અલગ થઈને ફરીથી મૂર્તિ સામે બળવો ઉઠાવ્યું. કાગચ્છના શ્રી પોએ તે બન્નેને ગરછ બહાર પણ કરી દીધા, પરંતુ તે બન્નેએ પ્રચારવા માંડેલે મત ચાલ્યો.
તે બન્નેએ ફેલાવેલા નવા મતને “ઢેઢક મતનું ઉપનામ મળ્યું. એ સંપ્રદાયનું બીજું નામ “સાધુમા” અથવા “સ્થાનકવાસી" પડયું છે.
આ ઢંઢીયા (સ્થાનકવાસી) અને લોકશાહના અનુયાયીઓમાં કિયા અને શ્રદ્ધામાં દિનરાત જેવું અંતર છે, સ્થાનકવાસીઓ લવજી ઋષિના તથા ધર્મસિંહજી મુનિના અનુયાયી છે મૂર્તિપૂજાના વિરોધીઓ પણ મૂર્તિપૂજાને માને છે તેના દાખલા
મુસલમાને મૂર્તિપૂજામાં સૌથી પ્રથમ વિધી મહમ્મદ છે.
એક મુસ્લીમ પિતાના ઇષ્ટની મૂર્તિને સીધી રીતે માનવાને ઇન્કાર કરે છે. તે પણ એક નાની શી મૂર્તિ અને તેના અવયની ભક્તિને બદલે તેના ગળામાં આખી મરજી, મરછરને સમસ્ત આકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com