________________
૪૧૨
મૂળ જૈન ધમ અને
છે. જેમ કાઈ એ રાત્રિભાજનને ત્યાગ કરવાને નિયમ અંગીકાર કર્યાં તેથી તેની દિવસે ભાજન કરવાની વાત આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. તે જ રીતે ઉપરની વાત સમજી લેવી.
!
એ મુજબ ચારે નિક્ષેપાને પરસ્પરનો સબંધ સમજી લેવાના છે. તેમાં વિશેષ એટલું છે કે—જેના ભાવ નિક્ષેપા શુદ્ધ અને વ ંદનીય છે તેના જ બાકીના નિક્ષેપા વન્દ્વનીય અને પૂજનીય છે. ખીજાના નહિ.
શકા
કાઈ એમ પ્રશ્ન કરે કે—મરેલા બળદને જોઈ ને કાઈ પ્રતિમાધ પામે તેથી શું તે પૂજવા યોગ્ય બની જાય છે ?
સમાધાન
તે તેને ઉત્તર સ્પષ્ટતયા મળી રહે છે કે—શાસ્ત્રકાર, જેના ભાવનક્ષેપે। વદન પૂજન કરવા લાયક છે, તેના જ બાકીના ત્રણ નિક્ષેપા પૂજવા માટે ક્રમાવે છે.
સાક્ષાત બળદને કોઈએ પૂજવા લાયક માન્યે! નથી. તેથી તેના નામ આદિક પણ પૂજનીક ઠરતાં નથી.
રાજા કરક ુ વગેરે પ્રત્યેક યુદ્ધ મહર્ષિએ મરેલા બળદને જોઈ ને પ્રતિખેાધ પામ્યા હતા. પણ ભાવબળદ વંદનીય નહિ હાવાથી તેમના પ્રતિષેધમાં કારણભૂત બળદનાં નામ આદિક વંદના કરવા લાયક ગણાયાં નથી.
ચારે નિશ્ચેષા વંદનીય છે તે માટે સૂત્રના દાખલે
શ્રીઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે અન્ય તીથી કાને નહિ વાંઢવાની જે પ્રતિજ્ઞા લીધી છે, તેથી જ જેના ભાવ નિક્ષેપા વનીય છે, તેના ચારે નિક્ષેપા વંદનીય ઠરે છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com