________________
૧૩૪
મૂળ જૈન ધમ અને
ભગવાનની પૂજામાં મારે મનથી તેા આ સવાલ તદ્દન ગૌણ છે. મુખ્ય વાત તે એ છે કે ભગવાનને શુ ક૨ે છે અને શું કલ્પતું નથી એ જ જોવું જોઇએ. એ જોવામાં જ ખરો ધર્મ અને ખરી ભક્તિ છે.
વળી રાગભાવથી થતી પ્રવૃત્તિમાં હિંસા થાય તે હિંસાનું પાપ લાગે જ. મૂર્તિપૂજા રાગભાવથી જ થાય છે. એટલે તેમાં થતી હિંસાથી પાપ લાગે જ.
પાપ પુણ્ય માટે જૈન ધર્મના સિદ્ધાંત તે એ છે કે શ્રાવકના કાઈ પણ કાર્યમાં પાપપુણ્ય દ્વાય તેમાં જેટલે અંશે હિંસાકારી કાર્ય થાય તેટલે અંશે પાપ અને જેટલે અ ંશે શુભ કા હૈાય તેટલે અંશે પુણ્ય તેમાં પણ જે પ્રમાણે તીવ્ર કે મંદરસથી તે પાપકાય' કર્યુ હોય તે પ્રમાણે તીવ્ર કે મંદ કુળ મળે. પુણ્યના અંશ ઘણા હેાય અને પાપના અંશ બહુ એછા હાય, બહુ થાડા હૈાય અને તે પણ મદ રસના હાય તે તેનું ફળ ત્રણ મર્દ અથવા પુણ્યના પ્રમાણમાં નજીવું હોય, તેથી વ્યવહારથી તે પાપનું મૂળ નથી એમ કહેવાય પણ સિદ્ધાંતની રૂએ નાની હિંસાને પણ પાપ તા કહેવાય જ, ભલે પછી તેનું ફળ નવું હાય.
વળી તે થાડા અશવાળા પાપનું કાર્ય હંમેશાં જ કરવામાં આવે તા તેનું ફળ કેવુ હેાય તે પણ વિચારવા ચેાગ્ય છે. હિંસાના ત્રણ પ્રકાર
સાવદ્ય પૂજાના બચાવમાં મૂર્તિપૂજકે એ હિંસાના ત્રણ પ્રકાર પાડીને ત્રીજા પ્રકાર સ્વરૂપ હિંસામાં પાપ નથી એમ તેમણે ઠરાવ્યું છે ત્યારે તે સંબંધમાં પણ થાડા વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે.
હિંસાના ત્રણ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે—
( ૧ ) અનુબંધ હિંસા, ( ૨ ) હેતુ હિંસા અને ( ૩ ) સ્વરૂપ ડિસા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com