________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૪૯
---
-
-
-
પામવા સ્વરૂપ સર્વ વિરતિ સ્વરૂ૫ મહાન ગુણની પ્રાપ્તિને નિકટ લાવવા માટે ઉત્તમ કરે, તે કાર્ય હિસાનું કાર્ય છે કે તેથી તે સાવઘને આચરે છે એમ કહેવું તે સમજણ વિનાનું તથા ઉપસનીય છે.”
મુનિની સાવઘ પૂજાને સાચી ઠરાવવા માટે મૂર્તિપૂજક મુનિએ જૈન ધર્મના સિદ્ધાંતને કેવી ખોટી રીતે સમજાવે છે તેને આ એક નમૂન છે.
તીર્થકર ભગવાનોએ તે કહેવું છે કે લેહીથી ખરડાયેલું લંગડું લેાહીથી દેવાથી સાફ થતું નથી. ભગવાન મહિલનાથના ચરિત્રમાં એ વાત ઘણી સ્પષ્ટ રીતે સમજાવેલી છે. એટલે અલ્પ હિંસાવાળી ભક્તિથી સર્વવિરતિ ગુણની પ્રાપ્તિ થાય એમ કહેવું તે તો ધર્મના સિદ્ધાંતને જ ઊલટાવવા જેવું છે.
ખરી રીતે સાધુએ આવી રીતે શ્રાવકને દ્રવ્યપૂજાના કાર્યોમાં જ રચ્યાપચ્યા રાખીને તેમને આગળ વધવા દેતા નથી. જાણે કે પૂજામાં જ ઇતિ કર્તવ્યતા છે એવી જાતને ભ્રમ શ્રાવકેમાં ઉત્પન્ન કરે છે.
અલબત્ત કેટલાક શાસ્ત્ર મૂર્તિપૂજક સાધુઓ એટલું તે કબૂલ કરે છે કે સુમાં કયાં ય દ્રવ્ય મૂર્તિપૂજાની વાત નથી.
પૂજા શા માટે? હાલમાં ચાલતી મૂર્તિપૂજન વિધિના બચાવમાં મૂર્તિ પૂજકો એવી દલીલ કરે છે કે તેઓ ભગવાનની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને નિર્મ તીર્થંકર અવસ્થાની એમ ત્રણ અવસ્થાની પૂજા કરે છે.
પૂજા જે ધર્મ માટે કે મોક્ષ માટે કરવામાં આવતી હેવ તે. જવાનની સંસારાવસ્થાની પૂજા હેઈ શકે જ નહિ. કારણ કે સંસારીની પૂજામાં ધર્મ નથી. વ્યવહાર ધર્મમાં પણ સંસારીની પૂજા હેઈ શકે જ નહિ. સંસારી અવસ્થાની જ તો સંસાર લાવની જ વૃદ્ધિ કરે
અને તે તો ભલામનું કારણ બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com