________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૩ દરેક સંપ્રદાયનું સાહિત્ય વાંચે વિધી દલીલ વાંચે વિચારે સત્ય સમજવા પ્રયત્ન કરે
બનતાં સુધી સ્વતંત્ર નિર્ણય કરે, અને એ રીતે બધા સંપ્રદાયનું સાહિત્ય વાંચવાની અગત્ય ઉપર મેં ભાર મૂકયે. કારણ કે તેમ કરવાથી જ ઘણું મતભેદ તે આપોઆપ ટળી જવાની સંભાવના છે. | નિક્ષેપ સંબંધીની માન્યતામાં પણ એમ જ થયું છે. બંને પક્ષે એકબીજાની દલીલ સમજવાને પ્રયત્ન કર્યો હેત તે ઘણે વિરોધ અત્યાર પહેલાં જ ટળી ગય હેત.
અગીયારમા પ્રકરણમાં ૧૧૭ મે પાને સ્થાનકવાસી તથા મૂર્તિપૂજકના નિક્ષેપા સંબધી મતભેદનું વર્ણન કરતાં મેં બતાવ્યું છે કે સ્થાનકવાસીએ ફક્ત નિશ્ચય નયને વળગી રહીને ભાવનિક્ષે પાને જ માને છે.
પરંતુ સામાન્ય રીતે વ્યવહારને ઉલ્લઘીને કોઈ પણ મનુષ્ય એકદમ નિશ્ચયનયામાં આવી શકતો નથી. વ્યવહાર પાળીને જ આગળ વધી શકાય છે. વ્યવહાર ધર્મ પાળતાં પાળતાં વિકાસ સાધીને નિશ્ચય સુધી પહોંચી શકાય છે. પણ એકદમ નિશ્ચય નયમાં જવાથી ધાબીના કૂતરા જેવી જ સ્થિતિ થાય છે.
જૈન ધર્મ વ્યવહારને અવડ્યો નથી કે ઉવેખે નથી, પણ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે, તે એવી રીતે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com