________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧
ક્રિયા સહિત સાધુની આકૃતિ રૂપે અથવા આકૃતિ રહિત સ્થાપના કરવી અથવા આવશ્યક સૂરને પાઠ લખો તે સ્થાપના આવશ્યક કહેવાય છે.
હાથ જોડેલ અને ધ્યાન લગાવેલ આવશ્યક ક્રિયા કરવાનું રૂ૫ તે જે સભાવ સ્થાપના છે તે પછી પવાસનયુક્ત, ધ્યાનારૂઢ, મૌનકૃતિ, શ્રી જિનમુદાયક પ્રતિમા તે સ્થાપનાજિન કેમ કહેવાય નહિ ?
જે પ્રતિમા તે સ્થાપનાજિન નહિ તે પૂર્વોક્ત સ્વરૂપ આવક પણ સ્થાપના આવશ્યક કહેવાય નહિ એમ કરવા જતાં શ્રી અનુયોગ દ્વાર સૂત્રના પાઠને અપલાપ કેમ નહિ થાય?
સૂત્રના પાઠને લેપ કે અપલા૫ જેને નહિ કરે છે તેને તે શ્રી જિનસ્વરૂપ પ્રતિમાને સ્થાપનાજિન તરીકે નિઃસંશયપણે સ્વીકારવી જ પડશે.
ચુ અક્ષરેની સ્થાપના જ છે સ્થાપનાને નિરર્થક ગણવામાં આવે તે જૈન ધર્મના તમામ સૂત્ર સિદ્ધાંત પણ નકામા થઈ જાય. કારણ કે તે પણ શ્રી વીતરામદેવના અરૂપી જ્ઞાનના અંશરૂપી અક્ષરોની સ્થાપના જ છે. અને જે સૂર સિદ્ધાંતને લેપ થાય તે પછી જૈન ધર્મને પણ લેપ જ થઈ જાય.
જેઓને ધર્મના લેપકીન બનવું હોય તેઓને સ્થાપનાની અવગણના કરવી કેઈ પણ પ્રકારે પાલવે એમ નથી.
જેમ નામની સાથે ચારે નિક્ષેપા જોડાયેલા છે તેમ સ્થાપનાની સાથે પણ ચારેય નિપા જોડાયેલા છે. જે એમ ન હોય તો વાઘનું ચિવ જેવાથી બકરીને ખ્યાલ આવવો જોઈએ અને બકરીનું ચિત્ર
જેવાથી વાઘને ખ્યાલ આવતો જોઈએ. પરંતુ તેમ થતું નથી કારણકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com