________________
હુલના સંપ્રદાયા પ્ર. ૨૩
૪૦૫
ઉપકાર અને ગુણે!નું સ્મરણ થઈ આવે છે અને હૃદય પ્રેમથી પ્રક્રુલ્લિત બને છે.
૫. કાકશાસ્ત્રનાં સ્ત્રીપુરુષનાં વિષય સેવનનાં ચેરાથી આસને આદિને જોવાથી કામીનેાને તત્કાળ કાત્રિકાર ઉત્પન્ન થાય છે.
જોવાથી મેગી
૬. યેાગાસનની વિચિત્ર આક્રારની સ્થાપના પુરુષોની મતિ યાગાભ્યાસમાં પ્રેમ ધારણ કરનારી થાય છે. ૭. ભૂંગાળના અભ્યાસીઓને નકશા વગેરે જોવાથી લાકમાં રહેલ અનેક વસ્તુઓનું જ્ઞાન સહેલાઈથી થયું શકે છે.
૮. શાસ્ત્રો સબંધી અક્ષરેાની સ્થાપનાથી, તે જોનાર મનુષ્યને તમામ શાસ્ત્રોનુ જ્ઞાન પણ થાય છે.
૯. ક્ષેત્રમાં પુરુષોની આકૃતિ (ચાડીઓ) ઉભી કરવાથી તે આકૃતિ નિર્જીવ હાવા છતાં તેનાથી ક્ષેત્રની રક્ષા સારી રીતે થઈ શકે છે. ૧૦. લેકામાં કહેવાય છે કે—અશાકવૃક્ષની છાયા ચિતાને દૂર કરે છે, ડાળ પુરુષોની કે ઋતુવતી ઓની છાયા અશુભ અસર નિપજાવે છૅ. અને ગર્ભવતી સ્ત્રીની છાયાનું ઉલ્લંધન કરવાથી ભેગી પુરુષના પુરુષાથૅ ક્ષય પામે છે. વિગેરે
૧૧. સતી સ્ત્રીના પતિ પરદેશ ગયે હૈાય ત્યારે તે સ્ત્રી પોતાના પતિની છબીનું રાજ ન કરી સતેષ પામે છે.
શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરત રાજા રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા.
સીતાજી પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી સાક્ષાત રામને મળ્યા જેટલે આનંદ અનુભવતા હતા.
રામચંદ્રજી પણ હનુમાને લાવેલા સીતાના અવારને દેખાવથી અત્યંત સુખને પામ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com