________________
૪૦૪:
મૂળ જૈન ધર્મ અને
આઈ દયા-ધર્મને
સ્થાપના હેવાથી જ
ગાતું નથી.
જિનપ્રતિમા, એ તે શ્રી જિનેશ્વર દેવોની સભૂત સ્થાપના માન્યા વિના કેમ ચાલે?
વળી ખાંડનાં રમકડાં જેવા કે—હાથી, ઘેડા, કૂતરા, બિલાડા, ગાય, મનુષ્ય વગેરે ખાવાથી પંચેન્દ્રિયની હત્યા કર્યાનું પાપ લાગે એમ સૌ કઇ દયા-ધર્મને સમજનાર માને છે. તે બધી જ વસ્તુઓ નિર્જીવ છે. તે પણ તેમાં જીવપણાની સ્થાપના હેવાથી જ ખાવાને નિષેધ કરવામાં આવે છે. તે સિવાય બીજું કોઈ પણ કારણ જણાતું નથી.
વળી ભીંત ઉપર ચીતરેલી સ્ત્રીની આકૃતિ વિકારને હેતુ હોવાથી સાઘુએ ન જેવી જોઈએ એ જે નિષેધ કરવામાં આવ્યું છે તે પણ નિર્જીવ વસ્તુ અસર કરનારી છે. એમ શું નથી જણાવતે? નિજીવ સ્થાપનાની જબર અસર
જણવતા દૃષ્ટાંતો સ્થાપના નિર્જીવ હોવા છતાં તેની કેટલી જમ્બર અસર થાય છે તે જાણવા માટે નીચેના દષ્ટાંતો જગજાહેર છે. ૧. પ્રતિવ્રતા સ્ત્રી પિતાનાં પ્રાણેશની છબીને જોતાંની સાથે અત્યંત
હર્ષને જ પામે છે. પરંતુ કદીપણ દ્વેષને પામતી જણાતી નથી. ૨. પ્રજાવત્સલ રાજાઓના બાવલાને જેવાથી વફાદાર રૈયત નારાજ
ન થતાં પ્રસન્ન જ થાય છે. અને એ જ કારણે એવા રાજા મહારાજાઓના તથા મહાન પરાક્રમી પુરુષોનાં બાવલાંઓ તેમના
સ્મરણાર્થે ઉભાં કરેલાં સ્થાને સ્થાને નજરે પડે છે. ૩. પરદેશવાસીઓ પિતાના સ્વજન આદિકના હસ્તાક્ષરના પત્રને
જેવાથી પણ સ્વહિનૈષિઓ મળ્યા એટલે સંતોષ અનુભવે છે. ૪. પિતાના વડીલે તથા ઈષ્ટ મિત્રોની છબી જોતાં જ તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com