________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૪૧૧
કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક દેવીઓના કહેવાથી, કેટલાક પિતાને આચાર સમજીને (જેમકે સમ્યમ્ દષ્ટિ દેવોએ
શ્રી જિનેશ્વર દેવના જન્મ મહત્સવમાં અવશ્ય ભાગ
લેવો જોઈએ.) એ વગેરે કારણેને સ્વચિતમાં સ્થાપન કરી ઘણાં દેદેવીએ શદિની પલે હાજર થયા.
જે દ્રવ્યનિસેપે અપૂજનીક નિરર્થક હતા તે મુવમાં “સુખને વાસ્તે તથા ભક્તિનિમિત્ત” ઈત્યાદિ શબ્દ વંદનના અધિકારમાં કાપિ ન આવત.
- તથા શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણ સમયે પણ શકેંદ્રનું આસન કંપાયમાન થતાં અવધિજ્ઞાનથી ભગવાનને નિર્વાણ સમય જાણી શકે ભગવાનને વંદન નમસ્કાર કર્યો અને સર્વ સામગ્રી સહિત શ્રી અષ્ટાપદ (હિમાલય) તીર્થ પર જ્યાં ભગવાનનું શરીર હતું ત્યાં આવી ઉદાસીનતાપૂર્વક અઠ્ઠવાળી આંખો સમેત શ્રી તીર્થકર દેવના શરીરને ત્રણ પ્રદક્ષિણા ઈ મૃતકને યોગ્ય સર્વ વિધિ કરી, ઈત્યાદિ વિગતના જે પાડે છે તેય દ્રવ્યનિક્ષેપાની પણ વંદનીયતને સિદ્ધ કરે છે
એ નિવાય બીજી રીતે પણ દ્રવ્ય નિક્ષેપે અને તેની પૂજનીયતા સિદ્ધ થાય છે.
શ્રી ભદેવ સ્વામીના વખતમાં તથા વર્તમાનકાળમાં આવશ્યક ક્રિયા કરતી વખતે સાધુ શ્રાવક તમામ ચતુશિનિ સ્તવ અથવા લોગસ્સસૂત્રનો પાઠ બેલે છે. શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં બીજા ત્રેવીસ તીર્થકરોના જીવ ચોરાશી લાખ જીવ યોનિમાં ભરાતા હતા. તેથી તેમને તે વખતે કરેલ નમસ્કાર ભાવનિક્ષેપથી થયે ગણી શકાય નહિ પરંતુ વ્યનિક્ષેપથી જ કર્યો ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com