________________
હાલના સપ્રદાય પ્ર. ૨૩
૪૦૭
આદર કરનારો અને માન્ય નહિ રાખનાર ખુદ ભગવાનનું જ અપમાન કરનાર અને એમાં લેશમાત્ર આશ્ચય નથી.
પેાતાના વડીલની છબીઓ, ફોટા, પેઇન્ટીંગા વડીલના આબેહુબ સ્વરૂપના ખાધ કરાવનાર ઢાવાથી તેમના ભાવ નિક્ષેપા તરફ આકર્ષણ કરાવે તેમાં નવાઈ નથી. પણ વડીલના આબેહુબ સ્વરૂપને શ્રાધ નહિ કરાવનાર એવા તેમનાં વસ્ત્ર, આભૂષણ અને પેાષાક વગેરે દેખવાથી પણ તેમનાં ગુણ સાંભરી આવે છે.
ઉપકારી, આરાધ્ધતમ, અનંત જ્ઞાની, શાંત નિર્વિકાર અને ધ્યાનારઢ ભવ્ય દેવના ગુણાનું સ્મરણુ કેમ ન થાય ? આપ્યાથી. ખુદ તેના વિનય કર્યો અવસ્ય કહેવાય.
જો અવરૂપ સ્થાપના નિક્ષેપો સર્વથા નિરક હાત તા પૂર્વક્ત કાર્યમાં જે પ્રકારના જુદા જુદા ભાવ આવે છે તે ન આવવા જોઈ એ. આ ઉપરથી વિચારવું જોઈએ કે—પરમ પૂજનીય, પરમ દેવાધિદેવ શ્રી તીર્થં 'કર ભગવાનની મૂર્તિના દર્શનથી શ્રી વીતરાગ તથા તેમની તે મૂર્તિને માત એમ કેમ ન કહેવાય ?
એટલું જ નહિ પણ તેમની મૂર્તિનાં વારવાર દર્શન, પૂજન અને સેવનથી તેમના ભાવ નિક્ષેપા ઉપરના આદર અને પ્રેમ દિવસે દિવસે અધિકને અધિક અવશ્ય વધતા જાય.
જે વસ્તુના ભાવ નિક્ષેપા ઉપર પ્રેમ ડ્રાય છે તેની સ્થાપના આદિ ઉપર પશુ પ્રેમ આવે છે. અને જેના ભાવ નિક્ષેપા ઉપર દ્વેષ ડેાય તેના નામ સ્થાપના વગેરે ચારે નિક્ષેપા ઉપર દ્વેષ-બુદ્ધિ પણ ભાવે જ છે. કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com