________________
४००
મૂળ જૈન ધર્મ અને
વ્યવહાર સત્ય પર્વત ઉપર તૃણ આદિ બળતાં છતાં “પર્વત બળે છે'
એમ કહેવું. પાણી ઝમે પણ કહેવું કે “ઘડે ગમે છે” અને ઉદર હેવા છતાં કહેવું કે “અનુદરા કન્યા.”
એ સર્વ વ્યવહાર સત્ય છે. ભાવસત્ય–બગલા ઉજળા છે અને ભ્રમરો કાળ છે. એમ કહેવું
તે–બગલા અને ભમરામાં પાંચ વર્ણો છે પરંતુ તે તે વર્ણોની ઉત્કૃષ્ટતાથી ઉજળા અને કાળા કહેવાય છે.
તે ભાવસત્ય છે. યોગસત્ય–દંડને વેગે દંડી, છત્રના યોગે છત્રી ઇત્યાદિ કથન તે
યોગસત્ય. ઉપમા સત્ય–સમુદ્ર સરખું તળાવ ઇત્યાદિ કથન એ ઉપમા સત્ય છે.
સ્થાપના નિક્ષેપ વરતુનું નામ માત્ર સાંભળવાથી વસ્તુને બેધ અને ભક્તિ થવા સંભવ છે તે પછી વસ્તુની આકૃતિ કે જેમાં નામ ઉપરાંત આકાર છે તેનાથી અધિક બેધા અને ભક્તિ કેમ ન થાય? અને તે કરવા માટે કોણ ઈચ્છા ન રાખે? નામનિક્ષેપે જેમ શાસ્ત્ર સિદ્ધ છે તેમ સ્થાપના નિક્ષેપ પણ અનેક શાસ્ત્રોથી સિદ્ધ છે.
શ્રી અનુગદ્વાર સૂત્રે દશ પ્રકારે સ્થાપનાનું સ્થાપન કરવાનું કહેલું છે. (૧) કાટમાં (૪) લેપ કર્મમાં (૭) ધાતુના રસ પૂરવામાં (૧૦) કેડમાં (૨) ચિત્રમાં (૫) ગ્રંથનમાં (૮) મણિકાના સંઘાતમાં (૩) પથીમાં (૬) વેષ્ટનક્રિયામાં (૯) શુભાકાર પાષાણુમાં
આ દશા પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારમાં ક્રિયા તથા ક્રિયાવાળા પુરુષને અભેદ માની, હાથ જોડેલા તથા ધ્યાન લગાવેલા આવશ્યક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com