________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯
जणवयसम्मयठवणा नामे रुवे पडुन्चसच्चे य । ववहारमावजोगे दसमे उवम्मसच्चे अ॥
અર્થ–ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે-(૧) નામ સત્ય, (૨) સ્થાપના સત્ય, (૩) દ્રવ્ય સત્ય અને (૪) ભાવ સત્ય.
તથા શ્રી તીર્થકર દેએ દશ પ્રકારનાં સત્યો બતાવ્યાં છે તે આ પ્રમાણે– (૧) જનપદ સત્ય (૪) નામ સત્ય (૭) વ્યવહાર સત્ય (૧૦) ઉપમા (૨) સમ્મત સત્ય (૫) રૂપ સત્ય (૮) ભાવ
સત્ય. (૩) સ્થાપના સત્ય (૬) પ્રતીત્ય સત્ય (૮) ગ સત્ય જનપદ સત્ય–પાણીને કઈ દેશમાં પય કહે છે, કે દેશમાં પચ્ચ
કહે છે, કે દેશમાં ઉદક કહે છે અને કઈ દેશમાં
જળ કહે છે. ઇયાદિ જનપદ સત્ય છે. સમત સત્ય-કુમુદ, કુવલય આદિક પુષ્પ પણ પંકથી ઉત્પન્ન થાય
છે. છતાં પંકજ શબ્દ અરવિંદ-કુસુમને જ સંમત છે.
તે સમ્મત સત્ય. આપના સત્ય-લેપ આદિને વિષે અરિહંત પ્રતિમા, એક આદિ
અંકવિન્યાસ અને કાર્લાપણુ આદિકને વિષે મુદ્રા
વિન્યાસ આદિ સર્વ સ્થાપના સત્ય છે. નામ સત્ય-કુળની વૃદ્ધિ ન કરતે હેય તો પણ કુળવર્ધન ઇત્યાદિ
નામ તે નામસત્ય. ૨૫ સત્યવતના ગુણ ન હોય અને કેવળ લિગ માત્રથી વતી
કહેવાય તે રૂપસત્ય. પ્રતીય સત્ય-અનામિકા આંગળી કનિષ્ઠાને આશ્રી દીધું કહેવાય અને
મધ્યમાને આશ્રી હસ્વ કહેવાય તે પ્રતીત્યસય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com