________________
૩૯૮
મૂળ જૈન ધર્મ અને
સમાન ગુણવાળાનાં અનેક નામે તેા જ પડી શકે છે કે જો નામ પાડતી વખતે ગુણની અપેક્ષા ઉપરાંત આકાર આદિની ભિન્નતા ઉપર પણ લક્ષ આપવામાં આવે.
ચાવીસ તીર્થંકરાના ગુસમાન હોવા છતાં પ્રત્યેકના આકાર, પ્રત્યેકની પૂર્વાપર અવસ્થા વિગેરે ભિન્ન ભિન્ન હતાં.
તે જ રીતે એક જ નામની અનેક વસ્તુ જ્યાં હાય છે ત્યાં પણ તે નામ વડે જે કાઈ અમુક વસ્તુના ખેાધ થાય છે. તેનુ કારણ પણ તે વસ્તુમાં રહેલા ગુણ, આકાર આદિની ભિન્નતા છે.
અહીં એટલું સમજી રાખવું જોઈએ કે પહેલા ત્રણ નિશ્લેષા તેના જ વંદનીય પૂજનીય છે કે જેઓના ભાવ નિક્ષેપા પણ વંદનીય પૂજનીય છે.
અને એજ કારણે શ્રી ભગવતી, શ્રી ઉવવાઈ અને શ્રી રાયપસેણિ આદિ સૂત્રેામાં શ્રી તીર્થંકર દેશ અને બીજા પણ જ્ઞાની મહર્ષિઓના નામ નિક્ષેપો વંદનીય છૅ, એમ ક્રમાવ્યું છે. તે તે સ્થદ્રાએ ફરમાવ્યું છે કે—
तं महाफलं खलु भो देवाणुप्पिया । तहारुवाणं अरिहंताणं भगवंताणं नाम गोअस्सवि सवणय याए ।
અ—તથારૂપ શ્રી અરિહંત ભગવતાના નામ ગાત્ર પણ સાંભળવાથી ખરેખર મહા ફળ થાય છે.
ચાર તથા દેશ પ્રકારના સત્ય
નામ નિક્ષેપાનુ મહત્વ જણાવવા માટે શ્રી સ્થાનાંગ સૂત્રના ચેાથા તથા દશમા ઠાણામાં પણ ફરમાવ્યું છે કે
―――
चउव्विहे सच्चे पनते तं जहा – नाम सच्चे, ठवण सच्चे, दब्व सच्चे, भाव सच्चे । तथा दसविहे सच्चे पनते तं जहा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com