________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૩
ચાર નિક્ષેપા
શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં શાસ્ત્રકાર કમાવે છે કે—
जत्थय जं जाणेज्जा
निवखेव निखेवे निख सं
जत्थ विग न जाणेज्जा
चक्कयं निक्स्वेव वथा ॥
૩૯૫
અર્થ :—જે વસ્તુમાં જેટલા નિક્ષેપા જાણવામાં આવે ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપ કરવા. અને જ્યાં જે વસ્તુમાં અધિક નિક્ષેપા ન જાણી શકાય ત્યાં તે વસ્તુમાં એછામાં એછા ચાર નિક્ષેપા તે
અવશ્ય કરવા.
ચાર નિક્ષેપા
નામ નિક્ષેપા—વસ્તુના આકાર અને ગુણથી રતિ નામ તે નામ નિસંપા કહેવાય છે.
સ્થાપના નિક્ષેપા—વસ્તુના નામ તથા આકાર સહિત પરંતુ ગુણુરહિત તે સ્થાપના નિક્ષેપે। કહેવાય છે.
દ્રવ્ય નિક્ષેપા—વસ્તુના નામ, આકાર તથા અતીત અનાગત ગુણુ સહિત પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય નિક્ષેપો કહેવાય છે.
ભાવ નિક્ષેપા—વસ્તુના નામ આકાર અને વર્તમાન ગુણે સહિત તે ભાવ નિક્ષેપો કહેવાય છે.
જિનના ચાર નિક્ષેપા
શ્રી જિનેશ્વરદેવે માં મહાવીર ત્યાદિ જે નામે તે નામજિન. તે તારકાની પ્રતિમા તે સ્થાપના જિન,
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com